________________
समयार्थवोधिनी टीका प्र. थु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम्
५५
टीका - - 'वाय' हे तात != हे प्रियपुत्र ! 'गंतु' गत्वैकवारम् । गृहमिति शेषः । 'पुणो' पुनः 'गच्छे' आगच्छेः 'तेण' तेनैकवार गृहगमनेन । 'असमणो सिया' न अभ्रमणः स्याः=न स्वमसाधुर्भविष्यसि, किमेकवारं गृहगमनेन कोऽप्यश्रमणो भवति । यदि गृहं नो रोचते तदा पुनरप्यागन्तव्यमिहैव । ' अकामगं ' अकामकं = अनिच्छन्तं गृहकार्यम्, गृहकार्येच्छाविरहितं भवन्तम् | 'परिकम्मं ' पराक्रान्तम् = स्वेच्छानुसार संयमानुष्ठानं कुत्रन्तम् । अथवा - वृद्धावस्थायाम् । अकामर्ग' अकाम के= मदने च्छारहितं संयमानुष्ठानं प्रति पराक्रमन्तं 'को ते' कस्ते स्वाम् 'वारे मरिहति' वारयितुं संयमानुष्ठानान्निषेदधुमईति तदाऽवसरमाप्ते संयमानुष्ठानाख्ये कर्मणि त्वां वारयितु ं न प्रभविष्यति कोऽपि । 'वार्धक्ये मुनिवृसीना' मिति लोकोक्तेः । अनुना तु गृहमेव गन्तव्यम्, नायमत्रसरः संयमाऽनुष्ठानस्य । सति समयेऽवाधितेन वाऽश्वाऽनुष्ठेयः संयम इति भावः ॥७॥
टीकार्थ- हे प्रिय पुत्र ! एक बार घर चल कर फिर लौट आना । एक वार घर चलने से तुम असाधु नहीं हो जाओगे । एक वार घर जाने से ही क्या कोई असाधु हो जाता है ? अगर घर में रहना रुचिकर न हो तो पुनः यहीं आ जाना । यदि तुम्हारी इच्छा गृहकार्य करने की न हो या अपनी इच्छा के अनुसार संयम का अनुष्ठान करना हो अथवा वृद्धा वस्था में कामेच्छा से रहित और संयम का अनुष्ठान करते हुए तुम्हें कौन रोक सकता है ? संघमानुष्ठान के योग्य उस अवसर पर तुम्हें संयम साधन से कोई नहीं रोक सकेगा ? लोक में भी कहा जाता है कि वृद्धावस्था में मुनि वृत्ति अंगीकार करनी चाहिए । परन्तु इस समय तो
ટીકા-માતા, પિતા આદિ સ્ત્રજના મુનિને આ પ્રમાણે સમજાવે છે– હે પ્રિય પુત્ર તુ ! એક વાર તા ઘેર પાછા ફર પછી તને ઠીક લાગે તે પાછે ફરજે, એક વાર ઘેર આવવામાં તુ અસાધુ નહી' બની જાય. શું એક વાર ઘેર આવવાથી સાધુતાનું ખંડન થાય છે ખરું...! જો તને ઘરમાં રહેવાનું ન ગમે, તે તું અહી. પાછે! આવી જજે. જો તું ઘરકામ કરવા ન માગતા હોય અને ધર્મની આરાધના કરવા માગતા હોય, તે અમે તને તેમ કરતા કશુ નહી', અથવા વૃદ્ધાવસ્થામાં કામેચ્છાના પરિત્યાગ કરીને જો તું સયમની આરાધના કરીશ, તે તને કાણુ રાકવાનું છે ? વૃદ્ધાવસ્થા જ સયમની આરાધના કરવા માટેના ચેગ્ય સમય છે. ત્યારે તું ખુશીથી સયમની આરાધના કરજે. લાકમાં પણ એવી જ માન્યતા પ્રચલિત છે કે વૃદ્ધાવસ્થામાં જ પ્રવજ્યા અંગીકાર કરવી જોઈએ સયમ સાધનાને આ અવસર નથી, માટે અત્યારે તે તારે ઘેર જ ચાલ્યા આવવું જોઇએ. જ્યારે અવસર આવે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨