SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ समार्थबोधिनी टीका प्र. शु. अ. ५ उ. १ नारकीयवेदना निरूपणम् ३७१ एवं कुर्वन्ति ? तत्राह - तं मे' इत्यादि । तं ' तत् तादृशं दुःखकारणम् । 'भे' युष्मभ्यमहम् । 'जहात देणं' याथातथ्येन पथार्थरूपेण, न तु अर्थवादादिरूपेण 'पत्रक्खामि' प्रवक्ष्यामि - जिनोदितमनुस्मृत्य कथयिष्यामि । तदेवाह - 'ते बाला ः ' ते परमधार्मिकाः बालाः निर्विवेकाः 'दंडेहिं' दण्डैः - निशितासिकुन्तादिभिः समुत्पादितदुःखविशेषैः नारकाणां दुःखोत्पादन पूर्वक मित्यर्थः तेषां 'पुराकरहि ' पुराकृतः पूर्वभवोपार्जितैः परदुःखोत्पादनरूपैः 'सव्वेहिं' सर्वैः समस्तै ः 'दंडे हिं' दण्डैः दुःखविशेषैः पूर्वमत्र सम्पादित परदुः खोत्पादनरूपाणि सर्वाणि कर्माणीत्यर्थः 'सरयंति' स्मारयन्ति, तथाहि - 'नो नारक ! पूर्व प्राणिनां मांसेन मांसलं, - रक्तमद्यादिरसपानेन पीवरः, परदारदर्शन स्पर्शनालिङ्गनादिमिराहादपूर्णश्च जातः, अधुना स त्वं स्वहस्तारोपित पल्लवित पुष्पितफलितवृक्षस्य फलमुपभुञ्जानः किमिति विषोदसि कथमुपत्य सकरुणं रोदिपि' इत्थं तत्तद्रूपेण स्मारथिश्वा स्मारयित्वा देते हैं - इस दुःख का कारण मैं आप को यथार्थरूप से कहूँगा - अर्थवाद रूप से नहीं। वे विवेकविहीन परमाधार्मिक तीक्ष्ण तलवार, बर्धी दंड एवं भाला आदि शस्त्रों से दंड देकर उन नारक जीवों को पूर्वकृत समस्त पापों का स्मरण कराते हैं। तथा अरे नारकों ! पूर्वजन्म में तुम प्राणियों का मांसभक्षण करके पुष्ट बने थे, रसों-रक्त अथवा मद्यादि रसों का पान करके स्थूल हुए थे, परस्त्री को देखकर और स्पर्श करके अत्यन्त आहादित हुए थे, अब अपने किये का फल भोगो । अपने हाथों पाप का जो वृक्ष तुमने रोपा और पल्लवित किया है, उसके फलों को चखते समय अब क्यों विषाद करते हो ? उछल उछल कर करुणाजनक रुदन क्यों करते हो ? इस प्रकार कहकर वे नारकों को उनके पूर्वकृत सब पापों का स्मरण कराते हैं। वे दंड - दुःख - બતાવતા હશે, તેનું કારણ હું તમાને યથા' રૂપે કહીશ-અથવાદ રૂપે નહીં તે વિવેકવિહીન પરમાધામિકા તીક્ષ્ણ તલવાર, ખછી, ભાલા, દડા આદિ શસ્ત્રો વડે મારતાં મારતાં તે નારકને તેમનાં પૂર્વજન્મમાં કરેલાં પાપાનુ સ્મરણ કરાવે છે. જેમકે-‘હે નારકા ! પૂર્વ જન્મમાં પ્રાણીઓના માંસનુ લક્ષણ કરીને તમે પુષ્ટ બન્યા હતા, લેાહી મદ્ય આદિ રસનું પાન કરીને જાડા (સ્કૂલ) થયા હતા, પરસ્ત્રીને જોઈને તથા તેમની સાથે કામભેાગે ભાગવીને તમારા હૃદયમાં આનંદ માન્યા હતા. હવે તમે પૂષ્કૃત તે પાપકર્માનું ફળ ભાગવા. તમે તમારે હાથે જ પાપનુ જે વૃક્ષ વાવ્યુ હતુ અને ઉછેર્યુ હતું, તેના ફળને ચાખવાના હવે સમય પાકી ગયા છે, તેા વિષાદ શા માટે અનુભવે છે. ? ઉછળી ઉછળીને કરુણાજનક આક્રંદ શા માટે કરે છે ?? આ પ્રકારનાં વચના દ્વારા તે નારકોને તેમના પુર્વ જન્મમાં કરેલાં પાપાનું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy