________________
९२
सूत्रकृताङ्गसूत्रे __ अन्वयार्थः-(मुहुत्ताणं) मुहुर्तानाम् (मुहुत्तस्स) मुहूर्तस्यैकस्य (तारिसो) तादृशः (मुहुत्तो होइ) मुहूतोऽवसरः भवति (पराजिया) पराजिताः शत्रुभिः (अवसप्पामो)
अवसामः (इति) इति (भीरु) भीरुः कातरः (उवेहइ) उपेक्षते-शरणमिति ॥२॥ ____टीका–'मुहुत्ताणं' मुहूर्तानां क्षणानाम् अनेकेषाम् , अथवा 'मुहुत्तस्स' मुहूर्तस्यैकस्यैव 'तारिसो' तादृशः 'मुहुत्तो' मुहूर्तः कालविशेषलक्षणोऽवसरः 'होइ' भवति, न सर्वस्मिन् एव काले जयः पराजयो वा संभवति । तत्रैवं व्यवस्थिते यदि वयं 'पराजिया अवसप्पामो' पराजिताः सन्तः अवसामः। इति एवं रूपेण 'भीरु' भीरु:-कायरः पुरुषः 'उहई उपेक्षते आपत्प्रतीकाराय दुर्गादीनां शरणं प्रथमतः एव प्रेक्षते, मनसि चिन्तयन्ति स्थानादिकम् । यदि मादृशस्य मरणनिमित्तं युद्धे उपस्थितं भवेत्तदा आत्मरक्षणार्थ स्थानमवलोकयति इति ॥२॥
अन्वयार्थ--अनेक मुहूर्तों में या एक मुहूर्त में ऐसा अवसर होता है जब कि जय पराजय होती है । शत्रु से पराजित होकर हम कहां भागेगे? ऐसा सोचकर कापर पुरुष शरणभूत स्थान का अन्वेषण करता है ॥२॥
टीकार्थ--बहुत से मुहूतों में अथवा एक ही मुहूर्त में ऐसा एक अवसर रूप क्षण होता है जब कि जय पराजय का निश्चय होता है । सभी कालों में जय पराजय नहीं हुआ करते । कदाचित् पराजय का अवसर आ जाय तो हम पीछे भाग सके, ऐसा सोचकर कायर पुरुष आपत्ति के प्रतीकार के लिए दुर्ग-किल्ला आदि को पहले से ही देख रखता है। तात्पर्य यह है कि युद्ध में यदि मृत्यु का कोई निमित्त उपस्थित हो जाय तो आत्मरक्षा के लिए स्थान की खोज करता है ॥२॥
સૂત્રાર્થ—અનેક મુહૂર્તોમાં અથવા એક મુહૂર્તમાં એ અવસર આવે છે કે જ્યારે જય પરાજય નકકી થાય છે. કદાચ યુદ્ધમાં પરાજિત થઈને ભાગવું પડે, તો ક્યાં ભાગી જવાથી આશ્રય મળી શકશે, તેને કાયર પુરુષે પહેલેથી જ વિચાર કરી લે છે. કેરા
ટીકાર્થ–-ઘણું મુહૂર્તોમાં અથવા એક જ મુહૂર્તમાં, જયપરાજ્યનો નિશ્ચય કરાવનાર તે એક જ અવસરરૂપ ક્ષણ પ્રાપ્ત થાય છે. જીવનમાં જય પરાજયને પ્રસંગ કાયમ પ્રાપ્ત થતું નથી. ક્યારેક જયને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને ક્યારેક પરાજયને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. કદાચ યુદ્ધમાં પરાજય થાય તે મનના હાથે મરવા કરતાં ભાગી જઈને જાન બચાવવાનું કાયર પુરુષને વધુ ગમે છે. તેથી આશ્રય મળી રહે એવાં દુગ આદિ સ્થાને તે ધ્યાનમાં રાખી લે છે. યુદ્ધમાં પરાજિત થઈને મૃત્યુને ભેટવાને બદલે તે કાયર પુરુષ તે દુર્ગાદિમાં નાસી જઈને પિતાનાં પ્રાણ બચાવે છે. આગાથા રા
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨