SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ उ. २ सू. ८ चतुर्थ भाषाजातमध्ययननिरूपणम् १६५ सर्वदा हमेशा आचार का परिपालनार्थ यतना करे ऐसा मैं कहता हूं अर्थात् वीतराग भगवान महावीर स्वामीने उक्तरीति से ही साधु और साध्वी को आचार पालन करने के लिये उपदेश दिया है यह सुधर्मा स्वामी गणधरों को कहते हैं। यह चतुर्थ भाषा अध्ययन का दूसरा उद्देशक समाप्त हो गया॥८॥ श्रीजैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलाल अतिविरचित __ आचारांगसूत्र के दूसरे श्रुतस्कंध की मर्मप्रकाशिकाब्याख्या में चतुर्थ भाषा अध्ययन समाप्त हुआ ॥४॥ સદા સર્વદા આચારનું પાલન કરવા યતના કરવી એમ હું કહું છું. અર્થાત્ વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ઉક્ત પ્રકારથી જ સાધુ અને સાધ્વીને આચારનું પાલન કરવા માટે ઉપદેશ કરેલ છે. આ કથન સુધર્મા સ્વામી ગણધરને કહે છે. આ રીતે આ ચોથા ભાષા અધ્યયનને બીજો ઉદેશે પુરે થયે. સૂ. ૮ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં ચોથું ભાષા અધ્યયન સમાપ્ત કા आ० ८४ श्री आया। सूत्र : ४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy