________________
श्रुतस्कन्ध. १ लोकसार अ ५ उ १ निरपेक्ष ज्ञान एवं चारित्र से मुक्ति की प्राप्ति होना बतलाते हैं, अतः कारणोंमें विवाद होने पर यह स्वाभाविक संशय होता है कि यह मान्यता ठीक है अथवा यह मान्यता ठीक है । इस प्रकार जब संशय होता है तो उसके निर्णयार्थ पुरुष की आकांक्षा उस ओर झुकती है। जिस प्रकार चना आदि बीजों के अंकुरोत्पादन करनेमें मनुष्य-किसान-को जब सन्देह होता है कि ये चने अंकुरोत्पादन कर सकते हैं या नहीं? तब यह उस उद्भूत संशय से प्रेरित हो कर उनकी परीक्षा करनेका उपक्रम करता है और उन्हें किसी वर्तन में पानी भर कर रख देता है। इस प्रकार संशय से प्रवृत्तिशील हो कर वह अपनी धारणा का निर्णय कर लेता है। इसी प्रकार मोक्षकारणक मान्यताएँ जब सन्देहके विषयभूत बनती हैं, तब मोक्षाभिलाषी जीव उससे प्रेरित होकर सद्गुरु आदि विशिष्ट ज्ञानियों के उपदेश आदिके श्रवण की ओर प्रवृत्ति करता है और उससे सत्यासत्यका निर्णय करता है। ___ पदार्थ में जब तक सन्देह नहीं होता है तब तक उसके निर्णय करने की ओर प्रवृत्ति नहीं होती है, अतः विशिष्ट ज्ञानके अभावमें भी प्रवृत्ति होती है, यह बात निश्चित है। “संसार और उसके कारण अनन्त दुःखदायी हैं अथवा नहीं" इस प्रकार जब मोक्षार्थी जीवको उनमें પ્રાપ્તિ બતાવે છે, માટે કારણોમાં વિવાદ થવાથી આ સ્વાભાવિક સંશય થાય છે કે પહેલી માન્યતા ઠીક છે કે આ માન્યતા ઠીક છે. આવા પ્રકારને સંશય જ્યારે થાય છે ત્યારે તેના નિર્ણય માટે પુરૂષની આકાંક્ષા તેની તરફ વળે છે. જેવી રીતે ચણ આદિ બીજેમાં અંકુરોત્પાદન કરવા વિષે મનુષ્ય –ખેડૂત–ને સંદેહ ઉત્પન્ન થાય છે કે આ ચણ આદિ અંકુત્પિાદન કરી શકશે કે નહિ ? ત્યારે તે ઉદ્ભવેલા તે સંશયના કારણે તેની પરીક્ષા કરવાના કામે લાગી જાય છે અને તેને જળ-પૂર્ણ કઈ વાસણમાં રાખે છે. આ પ્રકારે સંશયથી પ્રવૃત્તિશીલ બની તે પોતાની ધારણાને નિર્ણય કરી લે છે. એવી જ રીતે મોક્ષના કારણોની માન્યતાઓમાં જયારે સંદેહ ઉત્પન્ન થાય છે ત્યારે મેક્ષાથી જીવ તેનાથી પ્રેરિત થઈ સદગુરૂ આદિ વિશિષ્ટ જ્ઞાનિઓના ઉપદેશ આદિના શ્રવણ કરવાની પ્રવૃત્તિ કરે છે અને એ દ્વારા સત્ય અને અસત્યને નિર્ણય કરે છે.
પદાર્થમાં જયાં સુધી સંદેહ નથી થતું ત્યાં સુધી તેને નિર્ણય કરવાની પ્રવૃત્તિ નથી થતી; માટે વિશિષ્ટ જ્ઞાનના અભાવમાં પણ પ્રવૃત્તિ થાય છે, એ વાત નિશ્ચિત છે. “સંસાર અને તેનું કારણ અનંત દુખદાયી છે કે નહિ” આવા
શ્રી આચારાંગ સૂત્ર : ૩