________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. १
शङ्का-सम्यग्दृष्टि जीव भी अपनी पूर्वपर्यायों में अनेक गतियोंमें परिभ्रमण करते हैं, तथा जब तक उन्हें मुक्ति का लाभ नहीं हुआ तब तक उनका जीवन भी तो इस तरहसे अस्थिर ही है। फिर यहां बालजीवन को ही क्यों अस्थिर बतलाया ? ___ समाधान-यद्यपि यह शङ्का ठीक है, फिर भी यहां पर जो अज्ञानी के जीवन को ही अस्थिर बतलाया है उसका खास मतलब है, और वह यह है कि अज्ञानी का जीवन समकित के अभाव के कारण स्थिर नहीं हो सकता, सम्यग्दृष्टि का जीवन तो समकित के सद्भावके कारण स्थिर हो जाता है। समकित के होने पर यदि वह अबद्धायुष्क है तो नियमसे वह वैमानिक देवों में उत्पन्न होता है और वहां से च्यव कर महाविदेहादिक क्षेत्र में जन्म ले कर मुक्तिका लाभ प्राप्त करता है। इस तरहसे द्रव्य की अपेक्षा से उसका जीवन अस्थिर नहीं है, किंतु स्थिर ही हैं । परन्तु अज्ञानी का जीवन इस तरह का न होनेसे क्षणिक-अस्थिर है । अज्ञानी नरकनिगोदादिक के कटुक फल को जानता नहीं है। अपनी क्षण २ में व्यतीत होती हुई आयु का भी उसे कुछ भी ख्याल नहीं होता है । जैसा असमकिती जीव होता है समकिती जीव वैसा नहीं होता, वह तो शास्त्रादिकों के परिशीलन से या गुर्वादिक के निमित्त से
શંકા-સમ્યગ્દષ્ટિ જીવ પણ પિતાની પૂર્વ પર્યાયમાં અનેક ગતિમાં પરિભ્રમણ કરે છે તથા જ્યાં સુધી તેને મુક્તિને લાભ નથી થયા ત્યાં સુધી તેનું જીવન પણ તેવા પ્રકારે અસ્થિર છે ત્યારે અહિં બાલજીવનને જ શા માટે અસ્થિર બતાવ્યું?
સમાધાન–જે કે આ શંકા ઠીક છે છતાં પણ આ સ્થળે જે અજ્ઞાનીના જીવનને અસ્થિર રૂપમાં બતાવેલ છે અને ખાસ મતલબ છે, અને તે એ છે કે અજ્ઞાનીનું જીવન સમકિતના અભાવના કારણે સ્થિર બની શકતું નથી, સમ્યગ્દષ્ટિનું જીવન તો સમકિતના સદૂભાવના કારણે સ્થિર બની જાય છે. સમકિત થવાથી જે તે અબદ્ધાયુષ્ક છે તે નિયમથી તે વૈમાનિક દેવામાં ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી ચવીને તે મહાવિદેહાદિક ક્ષેત્રમાં જન્મ લઈને મુક્તિને લાભ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે દ્રવ્યની અપેક્ષાથી તેનું જીવન અસ્થિર નથી, બલકે સ્થિર જ છે. પરંતુ અજ્ઞાનીનું જીવન આ પ્રકારનું ન હોવાથી ક્ષણિકઅસ્થિર છે. અજ્ઞાની નરક-નિગેદાદિકના કડવાં ફળને જાણતા નથી, પિતાના ક્ષણે ક્ષણે વ્યતીત થતાં આયુષ્યનું પણ તેને ભાન હોતું નથી. જેમ અસમિતી જીવ હોય છે તેમ સમકિતી જીવ હોતો નથી. તે તે શાસ્ત્રાદિકના પરિશીલનથી
श्री. साया
सूत्र : 3