________________
आचाराङ्गसूत्रे योज्यम् । एतेषु एव = षड्जीवनिकायेष्वेव तत्तदुपघातकारिणः सूक्ष्मवादरपर्याप्तकापर्याप्तकरूपान् जन्तुभिहत्य 'विपरामृशन्ति' वि=विविधप्रकारेण नानायोनिभाक्त्वेन परामृशन्ति - उत्पद्यन्ते । यद्वा एतेषु एव तत्तज्जीवनिकायघातप्राप्तकर्मभिस्तेष्वेव जीवनिकायेषु जन्म लब्ध्वा तेन तेन प्रकारेण विपरामृशन्ति - वि= विविधं दुःखं परामृशन्ति = अनुभवन्ति ।
भावार्थ — अहिंसा व्रतके न पालनेसे असंयमी जीव, त्रस एवं स्थावर कायकी किसी भी प्रयोजनवश हिंसा करते रहते हैं। विना प्रयो जन के भी उनसे हिंसाका परिहार नहीं होता, जैसे-अपने पासकी घासदूर्वा आदि उखाडना, मिट्टी खोदना आदि, इसी प्रकार रस्ते चलते किसी वृक्ष आदिकी डाली तोड़ लेना, लकडी से कुत्ते आदिको मारना, इत्यादि ।
इसी प्रकार जो सत्यव्रत अचौर्यव्रत आदि नहीं पालते हैं ऐसे मृषावादी और चौरी आदि पाप करनेवाले प्राणी भी त्रस और स्थावर की हिंसासे बचे नहीं रह सकते, उन्हें भी त्रस और स्थावरकी हिंसासे होनेवाला पाप लगता ही रहता है, इस प्रकारकी योजना शेषव्रतों में भी कर लेनी चाहिये ।
66
एतेष्वेव विपरामृशन्ति "- इस प्रकार असंयमी जीव उस २ arrat विराधना या विराधनाजन्य पापकर्मके बन्धसे उस २ निकायके जीवों में उत्पन्न होते हैं ।
ભાવાર્થ અહિંસાવ્રત ન પાળવાથી અસંયમી જીવ ત્રસ અને સ્થાવરકાયના જીવાની કેાઈ પ્રયોજનાર્થે હિંસા કરતા રહે છે, કારણ વગર પણ તેમનાથી હિંસાને ત્યાગ થઇ શકતા નથી, જેવાં કે આસપાસનું ઘાસ-ધરા વગેરે ઉખાડવુ, માટી ખાઢવી, આ ઉપરાંત રસ્તે ચાલતાં ચાલતાં વૃક્ષ વગેરેની ડાળીએ તાડવી, લાકડીથી કુતરાં વગેરેને મારવાં. ઈત્યાદિ.
આ પ્રકારે જે સત્યવ્રત, અચૌર્ય વ્રત વગેરે પાળતા નથી એવા જુઠા ખેલા અને ચોરી આદિ પાપ કરવાવાળા પ્રાણી પણ ત્રસ અને સ્થાવરની હિંસાથી બચી શકતા નથી, તેમને પણ ત્રસ અને સ્થાવરની હિંસાથી થતું પાપ લાગ્યા વગર રહેતું નથી. આ પ્રકારની ચાજના શેષત્રતામાં પણ કરી લેવી જોઈ એ.
" एतेष्वेव विपरामृशन्ति " मा अारे असंयमी भव। ते ते अयनी विराधनाજન્મ પાપકર્મના અધથી તે તે કાયાના જીવામાં ઉત્પન્ન થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩