________________
५६८
आचारागसूत्रे
मूलम्-अदु कुचरा उवचरंति, गामरक्खा य सत्तिहत्था य ।
अदु गामिया उवसग्गा, इत्थी एगइया पुरिसा य॥८॥ छाया--अथ कुचरा उपचरन्ति ग्रामरक्षाश्च शक्तिहस्ताश्च।
अथ ग्राम्या उपसर्गा स्त्रियः एकिकाः पुरुषा वा ॥ ८॥ टीका--कुचराः कुत्सिताचरणशीलाः चौरव्यभिचारिप्रभृतयः उपचरन्ति= भगवत उपसर्ग कुर्वन्ति स्म । स्वस्वकार्येऽन्तरायं मत्वा भगवन्तं कशादिभिस्ताडयन्ति स्मेत्यर्थः । तथा-शक्तिहस्ताः शस्त्रविशेषधारिणः ग्रामरक्षाः पाहरिकादयः उपचरन्ति-चौरलुण्टकशङ्कया भगवन्तं प्रहरन्ति स्म । अथवा ग्राम्या ग्रामधर्मावस्थिताः कामवशगा इत्यर्थः, अत एवोपसर्गाः उपसकारित्वादुपसर्गरूपाः स्त्रियः एकिका एकाकिन्यः समागत्य उपचरन्ति-भगवन्तं विषयार्थमुपसर्गयन्ति स्म । वा अथवा-पुरुषा अपि तम् उपचरन्ति-'इममन
चौर, व्यभिचारी आदि जन भी उनको उपसर्ग देते थे। इसका कारण यह था कि वे भगवानको अपने २ कार्योंमें विघ्नरूप मानते थे, अतः वे भगवानको चाबुकसे मारते थे। गांवकी रक्षा करनेवाले कोटवाल आदिजन भी कि जिनके हाथमें शक्ति नामका शस्त्र रहता था, भगवानको चोर, लुटेरा समझकर उनपर प्रहार करते। कभी२ कामाधीन मदोन्मत्त स्त्रियां भी भगवानके पास अकेली आकर उनसे वैषयिक लालसा प्रकट करती, इस तरह वे भी भगवानके ऊपर अनेक प्रकारसे उपद्रव बरसाती। कोई पुरुषवर्ग भी यह समझकर कि 'यह अतिशयरूप संपन्न है-अनन्तरूप और लावण्यका भंडार है, इसे देखकर हमारी
ચાર, વ્યભિચારી વિગેરે માણસ તરફથી ભારે રીતને ત્રાસ આપવામાં આવતે, જેનું કારણ એ હતું કે એ લેકે ભગવાનને પિતાપિતાના કાર્યોમાં વિધ્વરૂપ ગણુતા, આથી તેઓ ભગવાનને ચાબખાથી મારતા હતા. ગામની રક્ષા કરવાવાળા પટેલ પસાયતા વગેરે લેકે પણ કે જેના હાથમાં શક્તિ નામનું શસ્ત્ર રહેતું હતું, ભગવાનને લૂટારા, ચિર વગેરે માનતા અને આ કારણે અવનવીન ત્રાસ આપતા. કઈ કઈ વખત કામથી મર્દોન્મત્ત બનેલી એવી સ્ત્રીએ પણ ભગવાન પાસે એકલી આવતી અને તેમની પાસેથી વિષયની લાલસા જણાવતી. આ કારણે આવી સ્ત્રીઓ પણ ભગવાનની ઉપર અનેક પ્રકારના ઉપદ્રવ વરસાવતી. કેઈ પુરૂષવર્ગ પણ ભગવાનનું અતિશય લાવણ્યમય શરીર જોઈ એવી શંકા ધરાવતા કે “અમારી સ્ત્રીઓ આમનું લાવણ્ય
श्री. मायाग सूत्र : 3