________________
॥ अथाचारागसूत्रस्य लोकसारनामकं पञ्चममध्ययनम् ॥
गतं चतुर्थमध्ययनं साम्पतं पञ्चममध्ययनं प्रारभ्यते । चतुर्थाध्ययने सम्यक्त्वं, तदन्तर्गतं ज्ञानं च निरूपित, सम्यक्त्वज्ञानकारणजन्यं चारित्रं, तदेव प्रधानं मोक्षकारणमतस्तदेव लोके सारभूतमिति लोकसाराख्यमिदमध्ययनम् ; तथा हि-लोकस्य सारो धर्मों, धर्मस्य सारो ज्ञान, ज्ञानस्य सारश्चारित्रं, तस्य च सारो मोक्ष इत्यस्य प्रतिपादनात् , तेन लोकसारतया चारित्रमेवात्र प्रतिपादयितव्यमस्ति । इहाध्ययनार्थाधिकारस्तु — लोकस्य सारः परिचिन्तनीयः' इति । उद्देशार्थाधिकारो यथा॥ आचारागसूत्र का लोकसारनामक पांचवां अध्ययन ॥
चतुर्थ अध्ययन प्रतिपादित किया जा चुका है। अब यहां पंचम अध्ययनका व्याख्यान प्रारम्भ होता है। चतुर्थ अध्ययनमें सम्यक्त्व एवं उस के अन्तर्गत ज्ञानका निरूपण किया है। इस पाँचवें अध्ययन का नाम 'लोकसार' है । लोकमें सारभूत चारित्र है। वह चारित्र सम्यग्दर्शन और सम्यग्ज्ञानसे होता है, अर्थात् इनके सहित होनेवाला चारित्र ही सम्यक्चारित्र है। वही मोक्षका प्रधान कारण माना गया है। लोकका सार धर्म, धर्म का सार ज्ञान, ज्ञान का सार चारित्र और चारित्रका सार मोक्ष है । इस कारण लोकमें सारभूत होनेसे चारित्रका ही वर्णन इस अध्ययनमें किया जायगा। " लोकस्य सारः परिचिन्तनीयः" अर्थात् चारित्र ही लोकका सार है, ऐसा विचारना चाहिये। इस प्रकार यहां पर यह अध्ययनका अर्थाधिकार है। उद्देश का अर्थाधिकार इस प्रकार है
આચારાંગસૂત્રનું “લોકસાર’ નામનું પાંચમું અધ્યયન.
ચોથું અધ્યયન કહેવાઈ ગયું છે. હવે અહીંથી પાંચમા અધ્યયનને પ્રારંભ થાય છે. ચોથા અધ્યયનમાં સમ્યક્ત્વ અને તેના અંતર્ગત જ્ઞાનની સમજણ આપવામાં આવી છે. આ પાંચમા અધ્યયનનું નામ “લોકસાર” છે. લોકમાં સારભૂત ચારિત્ર છે. તે ચારિત્ર સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી થાય છે. તાત્પર્ય કે તેનાથી થતું ચારિત્ર તેજ સમ્યક્ ચારિત્ર છે. તેને જ મોક્ષનું પ્રધાને કારણે માનવામાં આવે છે. લેકને સાર ધર્મ, ધર્મને સાર જ્ઞાન, જ્ઞાનને સાર ચારિત્ર અને ચારિત્રને સાર મોક્ષ છે. આ કારણોથી લેકમાં સારભૂત હોવાથી ચારિત્રનું જ વર્ણન मा अध्ययनमा ४२वामा माशे. "लोकस्य सारः परिचिन्तनीयः" अर्थात् यात्रि લેકને સાર છે એમ માનવું જોઈએ. આ અહીં અધ્યયનને અર્થાધિકાર છે. ઉદ્દેશને અર્થાધિકાર આ પ્રમાણે છે –
श्री. सायासूत्र : 3