SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ उपधान० अ. ९. उ. १ भाषते=न ब्रवीति, नाप्यनभिवादयद्भधश्च क्रुध्यतीत्यपि उपलक्षणार्थतयाऽवगन्तव्यम्। प्रतिकूलोपसर्गोपस्थितौ सत्यामपि ध्यानभङ्गो नाभूदित्याह-'हतपूः' इत्यादि । तत्र-अनार्यदेशादौ विहरन् अल्पपुण्यैः हीनपुण्यैर्धर्मसंज्ञारहितैरनाXदण्डैर्हतपूर्वः पूर्व हतः, तथा लूषितपूर्वः-हिंसितपूर्वः केशलुश्चनादिभिः पूर्वं हिंसितो नाभिभाषते, न कषायभावं प्राप्तवानित्यर्थः ॥८॥ किञ्च--' फरसाई' इत्यादि । मूलम्-फरुसाइं दुत्तितिक्खाइं, अइअच्च मुणी परक्कममाणे। आघायनदृगीयाई, दंडजुद्धाइं मुहिजुद्धाइं ॥९॥ छाया-परुषाणि दुस्तितिक्षाणि अतिगत्य मुनिः पराक्रममाणः । आख्यातनृत्यगीतानि दण्डयुद्धानि मुष्टियुद्धानि ॥९॥ चाहें कि हम भी इस प्रकारके सांचे में अपने जीवनको ढालें तो वे नहीं ढाल सकते। भगवान् अपने को वंदना करनेवाले मनुष्योंसे प्रेमसे नहीं बोलते और उपलक्षणसे नहीं वंदनेवालों पर क्रोधी नहीं होते । भगवान् के ऊपर चाहे कितनेही प्रतिकूल और अनुकूल उपसर्ग आते, तो भी वे अपने ध्यानसे विचलित नहीं होते। अनार्य देशादिकमें विहार करते समय भगवान धर्मसंज्ञारहित ऐसे हीनपुण्य अनार्यों द्वारा दण्डोंसे भी ताडित हुए, और केशलुश्चनादिकपूर्वक उनके द्वारा दुःखित भी किये गये, उन पर पत्थर आदिका प्रहार भी किया गया तो भी भगवान् उनके प्रति कषायभावोंसे संपन्न नहीं हुए थे ॥ ८॥ ___ और भी-'फरुसाई' इत्यादि । કે હું પણ આ પ્રકારે મારા જીવનને લઈ જાઉં તો એ પ્રમાણે તે કરી શકે નહીં-એ પ્રકારને ઢાળ ઢાળી શકે નહીં. ભગવાનની વંદના કરવા આવતા માણસો સાથે તેઓ પ્રેમથી બોલતા નહીં; અને ઉપલક્ષણથી નહીં વાંદવાવાળા ઉપર ક્રોધ કરતા નહીં. તેમના ઉપર ગમે તેટલા પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગ આવે તે પણ તેઓ પિતાના ધ્યાનથી વિચલિત થતા નહીં. અનાર્ય દેશદિકમાં વિહાર કરતી વખતે ધર્મસંજ્ઞાથી રહિત એવા હીન પુણ્ય અનાર્યોથી ભાગવાનને અનેક પ્રકારનાં કષ્ટ સહેવાં પડેલાં. દંડ વિગેરેની તાડનાથી તેમજ માથાના વાળ પકડી ખેંચવા વિગેરેથી ભગવાનને અનેક રીતે દુઃખ પહોંચાડવામાં આવેલા કાંકરા, તેમજ પથરા વિગેરેના પ્રહાર કરવામાં આવ્યા હતા તે પણ એમના તરફ કષાયભાવસંપન્ન નહિ થયા. (૮) १२-'फरुसाई' त्याहि. श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy