________________
५०४
आचाराङ्गसूत्रे टीका--'कषाया'-नित्यादि, स भिक्षुः, अल्पाहारः स्तोकभोजी संलेखनाक्रमेण षष्ठाष्टमादिविधिना तपः कुर्वन् पारणादिने यदि केन चिदन्येन मुनिना समानीय दीयते तदप्यल्पं भुङ्कते, इति भावः। कपायान् कषस्य-संसारस्य आया:= स्थानानि कषायास्तान-क्रोधादीन् चतुर्विधान् प्रतनून-कृशान् कृत्वा तितिक्षेत-नीचादपि दुर्भाषितादिकं सहेत, व्याध्यातकं च क्षमेत, अल्याहारकरणं कषायोपशमसम्भावनया भवति तथाऽपि कदाचित्तस्य कषायोदयो भवेत्तदापि स क्षमेत एवेत्याशयः। ___ अल्पाहारी वह मुनि क्रोधादिक कषायोंको कृश करके नीच पुरुषोंके कुवचनोंको और व्याधिके आतंक को भी सहन करे। यदि कदाचित् अव्याबाध शिव-सुखका अभिलाषी वह मुनि ग्लान हो जाय तो वह चार प्रकारके आहारका ही परित्याग कर देवे-संलेखना के क्रमका नहीं। सूत्रस्थित अल्पाहार पद यह प्रकट करता है कि वह साधु संलेखनाक्रमसे-षष्ठ, अष्टम आदि विधिसे-तपस्या करता हुआ पारणाके दिन किसी अन्य मुनिके द्वारा लाकर दिये गये आहारको भी अल्प मात्रामें ही लेता है ।कषाय-इसमें कष और आय, ये दो शब्द हैं, कषका अर्थ संसार
और आयका अर्थ स्थान है। संसारके जो स्थान हैं उनका नाम कषाय है। अल्प आहारका करना कषायोंके उपशमकी संभावनासे होता है तो भी कदाचित् उसके कषायका उदय हो जावे उस समय भी वह दुर्भाषित आदिको सहन ही करता है, यह बात भी 'तितिक्षेत' इस पदसे प्रकट होती है।
અલ્પાહારી તે મુનિ કોધાદિ કષાયોને કૃશ કરતાં નીચ પુરૂષને કુવચનને અને વ્યાધિના દુઃખને પણ સહન કરે, અને કદાચિત્ અવ્યાબાધ શિવસુખને અભિલાષી તે મુનિ પ્લાન બની જાય છે તે ચાર પ્રકારના આહારને પરિત્યાગ કરી દે–સંલેખનાના કમનો નહીં. સૂત્રગત અલ્પાહાર પદ એ પ્રગટ કરે છે કે તે સાધુ સંલેખનાકમથી-છઠ્ઠ, અઠ્ઠમ, આદિ વિધિથી તપસ્યા કરતાં પારણના દિવસે બીજા કેઈ મુનિદ્વારા લાવી આપવામાં આવેલ આહારને પણ અલ્પ માત્રામાંજ લે છે. કષાય-એમાં કષ અને આય એ બે શબ્દ છે. કષનો અર્થ સંસાર, અને આયનો અર્થ સ્થાન છે. સંસારનું જે સ્થાન છે તેનું નામ કષાય છે. અલ્પ આહાર કરે તે કષાયેના ઉપશમની સમભાવનાથી થાય છે તે પણ કદાચ તેને કષાયને ઉદય આવે તે તે સમયે પણ દુર્ભાષિત આદિને સહન જ કરે छ. ॥ पात ५५ ' तितिक्षेत ' २॥ ५४थी प्रगट थाय छे.
श्री. मायाग सूत्र : 3