________________
४९४
आचारागसूत्र ___टीका--'यस्ये'-त्यादि, अस्याश्चतुर्भङ्गया व्याख्या पूर्वोक्तदिशैव ज्ञेया, एतेषां चाभिग्रहाणां चतुर्णामन्यतममभिग्रहं गृह्णीयादित्यादि ।यद्वा-त्रिविधानामाधानामेकपदेनैव प्रतिमाप्रतिपन्नः कश्चिन्मुनिरभिग्रहं गृह्णीत, चतुर्थस्य च भजनेत्याह-'अह'मित्यादि, यस्य भिक्षोश्चेतसि एवं भवति-अहं च तेन पूर्वोक्तेन यथातिरिक्तेन स्वोपभोगोर्वरितेन, यथैषणीयेन प्रतिमाप्रतिपन्नानां यदेषणीयं तमनतिक्रम्य यथैषणीयेन एवं यथापरिगृहीतेन=निजार्थाभ्युपगतेन, अशनेन वा४ = चतुर्विधेनाहारेण
प्रतिमाप्रतिपन्न साधु इस अभिग्रहविशेषको स्वीकार करे कि-" मैं अन्य प्रतिमाप्रतिपन्न साधुओंके लिये कुछ दूंगा और उनसे भी कुछ लूंगा" इसी विषयको सूत्रकार चारभंगों द्वारा प्रदर्शित करते हैं" जस्सणं भिक्खुस्स" इत्यादि। ___इस चतुर्भगीकी व्याख्या इसी अध्ययन के पांचवें उद्देशमें की गई द्वितीय सूत्रकी व्याख्याके अनुसार समझ लेनी चाहिये। प्रतिमाप्रतिपन्न मुनि इन चार अभिग्रहों में से किसी एक अभिग्रहको, अथवा आदिके तीन अभिग्रहों में से किसी एक अभिग्रहको ग्रहण करे। चतुर्थ अभिग्रहकी भजना है, इसके लिये सूत्रकार 'अहं'-मित्यादि सूत्रांश कहते हैं--जिस भिक्षुके चित्तमें ऐसा विचार आता है कि मैं उस चतुर्विध आहार से कि जो मेरे उपभोगसे बाकी वच रहा है, तथा जो यथैषणीय प्रतिमाप्रतिपन्नोंके लिये कल्पनीय है, और जिसे मैं अपने लिये लाया हूं, कर्मों की निर्जरा करनेकी चाहनासे साधर्मी साधु
પ્રતિમાપ્રતિપન્ન સાધુ આ અભિગ્રહ વિશેષને સ્વીકાર કરે કે “હું અન્ય પ્રતિમાપ્રતિપન્ન સાધુઓને માટે અશનાદિ દઈશ અને એમની પાસેથી પણ અશનાદિ લઈશ.” આ વિષયને સૂત્રકાર ચાર બંગદ્વારા પ્રદર્શિત કરે છે" जस्स णं" छत्याहि.
આ ચાર અંગેની વ્યાખ્યા, આ અધ્યયનના પૂર્વ ઉદ્દેશમાં કહેવામાં આવેલ બીજા સૂત્રની વ્યાખ્યા અનુસાર સમજી લેવી જોઈએ. પ્રતિમાપ્રતિપન્ન મુનિ આ ચાર અભિગ્રહોમાંથી કોઈ એક અભિગ્રહને અથવા આગળના ત્રણ અભિગ્રહમાંથી કોઈ એક અભિગ્રહને ગ્રહણ કરે. ચોથા અભિગ્રહની ભજના છે. આ માટે સૂત્રકાર કરું ઈત્યાદિ સૂત્રાંશ કહે છે–જે ભિક્ષુના ચિત્તમાં એ વિચાર આવે છે કે હું એ ચતુર્વિધ આહારથી કે જે મારા ઉપભેગથી બાકી બચી રહેલ છે, તથા જે યથેષણય-પ્રતિમાપ્રતિપત્ની માટે કલ્પનીય, અને જેને હું મારા માટે લાવેલ છું કર્મોની નિર્જરા કરવાની ચાહ
श्री. मायाग सूत्र : 3