________________
૮૨
आचाराङ्गसूत्रे पत्तनं सर्ववस्तुजातं यत्र सुखेन लभ्यते तत् , तच्च द्विविधं जलपत्तनं स्थलपत्तनं च, तत्र जलपत्तनं रत्नद्वीपादिकं, स्थलपत्तनं लवपुरादिकं, द्रोणमुखं जल-स्थलागमनिगममार्गम् , यथा-मुम्बापुर्यादिकम् , आकरं हिरण्यादिखनिम् , आश्रमं ताप सादीनां वसति, सन्निवेश-समागन्तुकनराणामावासं-सामान्यजनावासं, निगम प्रचुरतरवणिगादीनामावासं, राजधानी राजस्थानम् , अनुप्रविश्य तृणानि याचेत, तृणानि याचित्वा तानि तृणानि आदाय-गृहीत्वा एकान्तम्-निर्जनस्थानं गिरिकन्दरादिकम् उपक्रमेत-गच्छेत् , एकान्तमुपक्रम्य च-'अल्पाण्डे ' अल्पानि अविद्यमानानि अण्डानि कीटकादीनां यत्र तद् अल्पाण्ड, तत्र-अण्डपरिवर्जिते स्थाने, अल्पशब्दोऽत्र प्रकरणे सर्वत्राऽभावार्थक एव बोध्यः । एवम् अल्पमाणे-द्वीन्द्रियाअनायास मिलती है वह पत्तन है। यह दो प्रकारका होता है-एक जलपत्तन है और दूसरा स्थलपत्तन । रत्नद्वीप आदि जलपत्तन हैं । लवपुर (लाहोर) आदि नगर स्थलपत्तन हैं। जिसमें आने जानेका मार्ग जल एवं स्थल, इन दोनोंसे होता है वह द्रोणमुख है, जैसे वर्तमानमें बंबई आदि शहर हैं । सुवर्णआदिकी उत्पत्ति का जो स्थान है वह आकर है। तापस आदिके निवासस्थान आश्रम है। पथिकोंके ठहरनेके स्थानका नाम सन्निवेश है। जहां अधिक संख्यामें व्यापारिवर्गका निवास हो वह निगम है। जिसमें स्वयं राजाका निवास रहता है वह राजधानी है।
इस प्रकरणमें अल्प शब्द अभाव अर्थका द्योतक है। उत्तिंग, कीडी नगरेका नाम है। पनक-भाषामें लीलण-फूलणको कहते हैं, यह जहां કેશ(ગાઉ), સુધી ગામ નથી લેતાં તે મડમ્બ કહેવાય છે. જ્યાં દરેક વસ્તુ અનાયાસે મળી જાય છે તે પત્તન છે. એ બે પ્રકારનાં હોય છે-એક જળ-પત્તન અને બીજું સ્થળ–પત્તન. રત્નદ્વીપ આદિ જળ-પત્તન છે. લવપુર–લાહોર વિગેરે નગર સ્થળ–પત્તન છે. જ્યાં આવવા જવાનો માર્ગ જળ અને સ્થળ બનેવી હોય છે તે દ્રોણમુખ છે તે હાલના મુંબઈ આદિ શહેર છે. સુવર્ણ વગેરેની ઉત્પત્તિનાં જે સ્થાન છે તે આકર-ખનિ છે. તાપસ વગેરેનાં નિવાસસ્થાન આશ્રમ છે. પથિકોને આશ્રય આપનારાં સ્થાનનું નામ સન્નિવેશ છે. જ્યાં અધિક પ્રમાણમાં વેપારી વર્ગને વસવાટ હોય છે તે નિગમ છે. જ્યાં રાજાને નિવાસ હોય છે તે રાજધાની છે.
આ પ્રકરણમાં અલ્પ શબ્દ અભાવ અને દ્યોતક છે. ઉત્તિ. કીડી નગારાનું નામ છે. પનક-ભાષામાં લીલણ-કુલણને કહે છે, જે જમીનમાં ભીનાશ
श्री मायाग सूत्र : 3