________________
४४४
आचारागसूत्रे मुनिः शीतेऽतिक्रान्ते क्रमेण तान्यपि वसनानि परित्यजेदिति दर्शयति'अह पुण' इत्यादि। ____ मूलम्-अह पुण एवं जाणिज्जा उवाइकंते खल्लु हेमंते गिम्हे पडिवन्ने अहापरिजुन्नाई वत्थाइं परिदृविज्जा, अदुवा संतरुत्तरे अदुवा एगसाडे अदुवा अचेले लाघवियं आगममाणे तवे से अभिसमन्नागए भवइ ॥सू०२॥
छाया--अथ पुनरेवं जानीयात् उपातिक्रान्तः खलु हेमन्तो ग्रीष्मः प्रतिपन्नः यथापरिजीर्णानि वस्त्राणि परिष्ठापयेत् , अथवा सान्तरोत्तरः, अथवा अवमचेलः, अथवा एकशाटः, अथवा अचेलः, लाघविकमागमयन् , तपस्तस्याभिसमन्वागतं भवति ।। सू० २॥ जो धारण करता है वह अवमचेलिक है। ऐसे वस्त्र मुनियोंके पास होते हैं, क्यों कि वे हीन जीर्ण और शीर्ण वस्त्रवाले होते हैं। ये ही तीन वस्त्र और एक पात्र ये, चार ही इन स्थविरकल्पधारी साधुओंके पास सामग्य-साधन है, अन्य नहीं।
डोरेसहित मुँहपत्ती, रजोहरण और पहिरनेका एक वस्त्र इनके सिवाय अन्य ये पूर्वोक्त तीन वस्त्र और एक पात्र मुनि रखते हैं, इनसे अधिक नहीं। हां इन तीनमें चाहे तो वह कम ही कर सकते हैं पर इन्हें बढ़ा नहीं सकते।
अधिक याचनाकी भावना करना ही जब मना है तो फिर चतुर्थ वस्त्रकी वह याचना कर भी कैसे सकते हैं ? विहारमें वह सिंह की तरह विचरे-वस्त्रोंकी तरफसे निश्चित रहे-कारण कि वे इतने જેની પાસે હોય છે એટલે આવા વસ્ત્રને જે ધારણ કરે છે તે અવમલિક છે. એવા વસ્ત્રો મુનિઓની પાસે હોય છે, કારણ કે તે જીર્ણ શીણું વાવાળા હોય છે. એ જ ત્રણ વસ્ત્ર અને એક પાત્ર, આ ચાર જ આ સ્થવિરક૫ધારી સાધુઓની પાસે સામગ્યું–સાધન છે, બીજું નહીં.
દેરા સાથે મુહપત્તી, રજોહરણ અને પહેરવાનું વસ્ત્ર ઉપરાંત ત્રણ વસ્ત્ર અને એક પાત્ર મુનિ રાખી શકે છે, એનાથી અધિક નહીં. આ ત્રણમાંથી જે તે ચાહે તે ઓછો કરી શકે છે પણ વધારી શકતા નથી.
વધુ વસ્ત્રોની યાચનાની ભાવના કરવી એ પણ જ્યારે મના છે તે ચોથા વસની તે યાચના પણ કઈ રીતે કરી શકે છે. વિહારમાં તે સિંહની માફક વિચરે-વચ્ચેની બાબતમાં નિશ્ચિત રહે, કારણ કે તે એટલાં મૂલ્યવાન
श्री. साया
सूत्र : 3