________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. ३
४३९
धना का आरंभ अवश्य होता है, इस लिये इस प्रकारके आरंभ करनेकी भगवान् की आज्ञा मुनिके लिये नहीं है ।
इस प्रकार समझाने पर भी यदि कोई या वही गृहस्थ भक्ति या दया आवेशसे उस मुनिकी शीतसे रक्षा करनेके अभिप्राय से थोड़ी या बहुत अग्नि जला कर उसके शरीर को थोडे रूपमें या बहुत रूपमें तपाने की चेष्टा भी करे तो उस समय वह भिक्षु इस प्रकारकी उनकी (अग्निज्वालनादि क्रिया से शरीरको तपानेरूप ) क्रियाको सावधके आचरण रूपसे विचार कर और जानकर उस गृहस्थसे " यह आचार हम मुनियों को अकल्पनीय होनेसे नहीं कल्पता है" इस प्रकार अनासेवनपरिज्ञा से कहे – उसे समझावे | इति ब्रवीमि " इन पदोंका अर्थ पहिले
46
कहा जा चुका है ।०४ ॥
॥ आठवें अध्ययनका तीसरा उद्देश समाप्त ॥ ८-३ ॥
જીવાની પણ વિરાધનાના આરંભ અવશ્ય થાય છે, માટે આ પ્રકારના આરંભ કરવાની ભગવાનની આજ્ઞા મુનિ માટે નથી.
આ રીતે સમજાવવા છતાં પણ જો કઇ અથવા એજ ગૃહસ્થ ભક્તિ અગર દયાના આવેશથી તે મુનિની ઠંડીથી રક્ષા કરવાના અભિપ્રાયથી થોડી ઘણી અગ્નિ સળગાવી તેના શરીરને થાડા રૂપમાં અથવા ઘણા રૂપમાં તપાવવાની ચેષ્ટા પણ કરે તેા તે સમય તે ભિક્ષુ આ પ્રકારની તેની ( અગ્નિજ્વાલનાદિ ક્રિયાથી શરીરને તપાવવારૂપ ) ક્રિયાને સાવદ્યના આચરણ રૂપથી વિચારી અને જાણી તે ગૃહસ્થથી “આ આચાર અમે મુનિએ માટે અકલ્પનીય હાવાથી કલ્પતું નથી ’ આ પ્રકારે मनासेवनपरिज्ञाथी आहे-तेने समन्नवे. “ इति ब्रवीमि " આ પદોના અર્થ પહેલાના ઉદ્દેશમાં કહેવાઇ ગયેલ છે.( સૂ૦૪)
આઠમા અધ્યયનના ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ! ૮-૩ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૩
- 29