________________
आचारागसूत्रे क्तवन्निषीदेत्त्वग्वतयेदिति सङ्ग्रहः, गाथापतिः प्रकृतिभद्रकः कश्चिद् आत्मगतया =अन्तःकरणस्थितया प्रेक्षयाऽनाविष्कृताशयः प्रच्छन्नपचनपाचनादिना षड्जीवनिकायं विराधयन् तं भिक्षु तत्र क्वचिदेकत्र विहरन्तम् उपसंक्रम्य तत्समीपं गत्वा अशनं वा चतुर्विधं, वस्त्रं वा ४ यावत् सर्वम् आहृत्य-आदाय तं भिक्षु परिघासयितुं मुनिभोजनाय ददाति-वितरति आवसथं वा-नवीनं गृहं वासयितुं समुच्छृणोति निर्मापयति जीर्णं वा परिष्करोति, भिक्षुः संयमी तद् आहारादिकं वस्त्रादिकमावसथं वा साध्वर्थमेव कृतमितिःसहसम्मत्या स्वबुद्धया, तयाऽनधिगमे परव्याकरणेन परपरिप्रश्नेन, ततोऽनवगमे अन्येषां तत्परिजनदासादीनामन्तिके-समीपे श्रुत्वा वा गुफाओंमें कुंभारकी शालामें या इनसे अतिरिक्त किसी भी स्थानमें रहता है ठहरता है उठता है तथा बैठता है या मार्गजन्य खेदको दूर करनेके लिये उन २ स्थानोंमें विश्राम करता है उन्हें देख कर कोई प्रकृतिभद्र गृहस्थ अपनी इच्छासे उपार्जित आहार देनेकी भावनासे आता है। मुनिके निमित्त इसने आहारादिक सामग्री तैयार की है इस प्रकार का उसका अभिप्राय प्रकट नहीं हो रहा है, तथा मुनिसे प्रच्छन्न पचन पाचनादि व्यापारसे जिसने षट्जीवनिकायकी विराधना भी की है वह गृहस्थ अशन, पान, खाद्य और स्वाद्य तथा वस्त्र, पात्र, कम्बल और रजोहरण आदि समस्त सामग्रीको ले कर मुनिको देनेके निमित्त कहीं रख देता है। नया मकान भी ठहरनेके लिये बनवा देता है, अथवाजीर्ण का उद्धार करवा देता है । मुनिको जब यह बात अपनी बुद्धिसे या उस से नहीं मालूम पड़ने पर दूसरेसे पूछनेसे, उससे भी निश्चित न होनेपर કુંભારની શાળામાં, અથવા તેનાથી સિવાય કંઈ પણ સ્થાનમાં રહે છે–રોકાય છે ઉઠે છે બેસે છે તથા માર્ગજન્ય થાકને દૂર કરવા માટે તેવા સ્થાનમાં વિશ્રામ કરે છે તેને જોઈને કઈ પ્રકૃતિભદ્ર ગૃહસ્થ પોતાની ઈચ્છાથી ઉપાર્જીત આહાર દેવાની ભાવનાથી આવે છે. મુનિ નિમિત્ત તેણે આહારદિક સામગ્રી તૈયાર કરેલી છે. આ પ્રકારને ભાવ દેખાઈ આવતું નથી તથા મુનિથી પ્રચ્છન્ન પચનપાચનાદિ વ્યાપારથી જેણે પડૂછવનિકાયની વિરાધના કરેલી છે. તે ગૃહસ્થ અશન, પાન, ખાદ્ય, અને સ્વાદ્ય તથા વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને રજોહરણ આદિ સમસ્ત સામગ્રી લઈને મુનિને દેવા માટે કઈ જગ્યાએ રાખે છે. નવું મકાન પણ રહેવા માટે બનાવી દે છે અથવા જુનાને સમરાવી આપે છે. મુનિને આ વાત જ્યારે પિતાની બુદ્ધિથી, અથવા તેને નહીં માલુમ પડવાથી બીજાને પૂછવાથી, એનાથી પણ નિશ્ચિત ન થવાથી તેના દાસ દાસી આદિના પાસેથી
श्री. मायाग सूत्र : 3