SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. १ ४०१ पा धर्मों भवेदिति नैष नियमः, यतो धर्मों नैव ग्रामे भवति नैवारण्ये, किन्तु यत्र कुत्रापि वसतो जीवाजीवादितत्त्वपरिज्ञानपूर्वकनिरवद्यानुष्ठानमेव धर्मम् आजानीत, इति माहनेन ‘मा हन-मा हन' इति यो जीवरक्षामुपदिशति स माहनो वीतरागस्तेन, मतिमता-मतिः सकलवस्तुतत्त्वपरिज्ञानं, सा यस्यास्तीति मतिमान् , तेन-केवलिना, धर्मः=पूर्वोदाहृतो वक्ष्यमाणश्च प्रवेदितः प्ररूपितः। वक्ष्यमाणमेवाह-' यामा' इत्यादि-त्रयो यामा:व्रतरूपाः उदाहृताः कथिताः, अत्र त्रिग्रहणेन प्राणातिपातमृपावादपरिग्रहविरमणरूपा गृहीताः, मैथुनाऽदत्ताऽऽदानविरमणयोः परिग्रहविरमणेऽन्तर्भावमाश्रित्य तथा प्रोक्तमिति बोध्यम् । कि 'ग्राममें रहनेसे, जंगलमें निवास करनेसे धर्म होता है' ऐसा नियम नहीं है; क्यों कि धर्म ग्राम अथवा जंगलमें नहीं रखा है जो वहां रहने से मिल जाता हो । धर्म जीव और अजीवादि तत्त्वोंके परिज्ञानपूर्वक निरवद्य अनुष्ठानके आचरणका नाम है, ऐसा जीवरक्षाके उपदेशक और वस्तुतत्त्वके ज्ञाता केवली भगवानने कहा है। 'माहन' शब्दका अर्थ वीतराग और 'मति' शब्दका अर्थ सम्पूर्ण वस्तुओं का परिज्ञान है। यह मतिरूप परिज्ञान जिसके है वह मतिमान् केवली है। ___ व्रतरूप तीन याम कहे गये हैं-१ प्राणातिपातविरमण, २ मृषावादविरमण और ३ परिग्रहविरमण । बाकीके मैथुनका विरमण और अदत्तादानका विरमण, ये दो महाव्रतरूप धर्म यहां इसलिये स्वतन्त्ररूपसे नहीं कहे गये हैं कि उनका अन्तर्भाव परिग्रहविरमणरूप महाव्रतमें करलिया है। આ અર્થને સમજાવવા માટે સૂત્રકાર કહે છે કે-ગામમાં રહેવાથી, જંગલમાં નિવાસ કરવાથી ધર્મ થાય છે એ નિયમ નથી, કેમ કે ધર્મ ગ્રામ અને જંગલમાં રાખેલ નથી કે જે ત્યાં રહેવાથી મળી જાય, ધર્મ જીવ અને અજીવાદિ તત્ત્વનું પરિજ્ઞાનપૂર્વક નિરવદ્ય અનુષ્ઠાનનું આચરણ તે છે, આમ જીવરક્ષાના ઉપદેશક અને વસ્તુતત્વના જ્ઞાતા કેવલી ભગવાને કહેલ છે. “માહન શબ્દનો અર્થ વીતરાગ, અને “મતિ શબ્દનો અર્થ સંપૂર્ણ વસ્તુઓનું પરિણામ છે. આ મતિરૂપ પરિ જ્ઞાન જેને છે તે મતિમાન કેવલી છે. વ્રતરૂપ ત્રણ યામ કહેવાયાં છે, ૧ પ્રણાતિપાત વિરમણ, ૨ મૃષાવાદવિરમણ, ૩ પરિગ્રહવિરમણ. બાકીનાં મિથુનવિરમણ અને અદત્તાદાનવિરમણ, આ બનને મહાવ્રતરૂપ ધર્મ અહિં આ માટે સ્વતંત્રરૂપથી કહેવાયેલ નથી કે તેના અંતર્ભાવ પરિગ્રહવિરમણરૂપ મહાવ્રતમાં કરાયેલ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy