________________
श्रुतस्कन्ध १ विमोक्ष अ. ८ उ. १
३७९ 'सदसदिदं प्रपञ्चजातं, मृत्तिकादावुपादानकारणे घटादिरव्यक्तरूपेण सन् बहिरिन्द्रियप्रत्यक्षायोग्यत्वेनाऽसन् घट इति व्यवहारः' इत्यादिकमाहुः, तेषां मते सिद्धमेव लोकस्य ध्रुवत्वम् । हैं, अतः यह व्यवहार-वास्तविक नहीं है । मिट्टीसे घट कोई अपूर्व वस्तु उत्पन्न नहीं होती है किंतु उसमें घटका तिरोभाव था और कारणकलापसे तिरोभाव हट जाने पर उसका आविर्भाव होता है। अर्थात्सत्का ही आविर्भाव हुआ असत्का नहीं । इस लिये अपूर्व कुछ भी उत्पन्न नहीं होता। वैशेषिकसिद्धान्तकी तरह उत्पत्तिसे पूर्व कार्यका असत्त्व माना जायगा तो असत् शशशृङ्गकी भी उत्पत्ति कदाचित् स्वीकार करनी पडेगी। सत्का कभी भी विनाश नहीं होता है इसीलिये घटका सर्वथा सत्त्व मानने पर उसका कभी विनाश नहीं हो सकता है, परन्तु विनाश होता दिखता तो है, इसलिये यह जगत्प्रपंच सत्-असत् -स्वरूप है। उपादानकारणस्वरूप मिट्टीमें घटादिक कार्य अव्यक्तरूपसे थे, इसलिये वे बहिरिन्द्रिय चक्षुरादिकोंके अविषयभूत थे; अतः मिट्टीमें वर्तमान होते हुए भी उनका चक्षुरिन्द्रियसे ग्रहण नहीं होता है। इस लिये बहिरिन्द्रियसे ग्रहणके अयोग्य होनेसे घटादिकों में " असन् घटः" इत्यादिक व्यवहार होता है-ऐसा सांख्योंका कहना है, इस प्रकारके उनके कथनसे लोकमें ध्रुवता सिद्ध होती है। થાય છે, પણ આ વ્યવહાર વાસ્તવિક નથી. માટીથી ઘટ કેઈ અપૂર્વ વસ્તુ ઉત્પન્ન થતી નથી, પરંતુ એમાં ઘટને તિરભાવ હતો અને કારણકલાપથી તિરભાવ દૂર થતાં એને આવિર્ભાવ થઈ જાય છે, અર્થાત્ સને જ આવિર્ભાવ થયો અને નહીં. આથી અપૂર્વ કાંઈ પણ ઉત્પન થતું નથી. વૈશેષિક સિદ્ધાંત માફક ઉત્પત્તિથી પૂર્વ કાર્યનું અસત્ત્વ માનવામાં આવે તે અસત્ શશશગની પણ ઉત્પત્તિ કદાચ સ્વીકારવી પડે. સને કદિ પણ વિનાશ થતું નથી. આ કારણે ઘટનું સર્વથા સર્વ માનવાથી એને કદિ વિનાશ થઈ શકતો નથી. પરંતુ વિનાશ થત દેખાય તે છે. આથી આ જગતુ–પ્રપંચ સત્-અસ–સ્વરૂપ છે. ઉપાદાન કારણ માટીમાં ઘટાદિક કાર્ય અવ્યકતરૂપથી હતાં, આથી તે બહિરિન્દ્રિય ચક્ષુનાં અવિષયભૂત હતાં. માટે માટીમાં વર્તમાન હોવા છતાં પણ તેને આંખથી જોઈ શકાતું નથી. માટે બાહ્ય ઈન્દ્રિયથી જેવાને અયોગ્ય હોવાથી ઘટ આદિમાં " असन् घटः" छत्यादि व्यवहार थाय छे. मे सध्यानु छ. २मा प्रारना તેના કથનથી લેકમાં ધ્રુવતા સિદ્ધ થાય છે.
श्री. मायाग सूत्र : 3