________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. ४. प्रसिद्धोऽसि, तथा अधर्मार्थी अधर्माभिलाषी असि। किश्च-घोरः दुःखमयः कर्तुमशक्यः, धर्मः-साधूनामाचारः उदीरितः-तीर्थङ्करैः कथितः इत्यवधार्य अनाज्ञायांतीर्थङ्कराज्ञाबहिर्वी सन् तं-तीर्थङ्करोक्तं धर्मम् उपेक्षसे परित्यजसीत्यर्थः। आर्षवात्सूत्रे प्रथमपुरुषनिर्देशः । एषः एवंविधस्त्वादृशो जनः विषण्णः कामभोगमूच्छितः, अतएव वितदः षड्जीवनिकायोपमर्दनपरायणः व्याख्यातः तीर्थङ्करैः कथितः। तस्मात् इति ब्रवीमि त्वं मेधावी भूत्वा धर्म जानीयाः' इति पूर्वोक्तं, तथा वक्ष्यमाणं च कथयामि ॥ मू०९॥ से उन्हें मरवाते हो, तथा उन्हें मारनेवालोंकी तुम अनुमोदना करते हो। इसलिये तुम बाल हो-अज्ञरूपसे प्रसिद्ध हो । इस प्रकारकी प्रवृत्तिसे ही यह स्पष्ट मालूम होता है कि तुम अधर्माभिलाषी बने हुए हो। तीर्थडरों ने साधुओंका आचार बहुत कठिनतर बतलाया है-हरएक प्राणी उसे सहसा नहीं पाल सकता है - ऐसा निश्चय कर तुम उनकी आज्ञा के बहिर्वर्ती मत बनो। यदि ऐसा करते हो तो निश्चय है कि तुम उनके धर्मकी अवलेहना करते हो-उपेक्षा करते हो। तीर्थङ्करोंका यही आदेश है कि जो तुम्हारे जैसे मनुष्य कामभोगोंमें मूछित बने हुए हैं वे षड्जीबनिकाय के उपमर्दन करनेमें परायण माने गये हैं। इसलिये मैं कहता हूं कि तुम मेधावी बन कर धर्मको समझो। तथा और भी जो कुछ कहता हूं उसे सुनो। साधुको कृत, कारित और अनुमोदना एवं मन वचन और कायसे हिंसादिक पापोंका सर्वथा त्यागी होना चाहिये ऐसा तीर्थङ्कर प्रभुओंका मुख्य आदेश है यद्यपि-तुम स्वयं हिंसा नहीं તથા તેને મારવાવાળાઓની અનુમોદના કરે છે, આ માટે તમે બાળ છો–અજ્ઞ રૂપથી પ્રસિદ્ધ છે. આ પ્રકારની પ્રવૃત્તિથી એ સ્પષ્ટ માલૂમ થાય છે કે તમે અધર્મ અભિલાષી બન્યા છે. તીર્થંકરેએ સાધુઓનો આચાર ઘણું જ કઠિન બત છે, દરેક પ્રાણી તેને સહસા પાળી શકતા નથી, તે નિશ્ચય કરી તમે એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ન બને. જો તમે એવું વર્તન રાખતા હો તો એ નિશ્ચય છે કે તમે તેના ધર્મની અવલેહના કરે છે–ઉપેક્ષા કરે છે. તીર્થંકરને એ આદેશ છે કે, જે તમારા જેવા મનુષ્ય કામોમાં મૂચ્છિત બનેલા છે તેઓ ષડૂજીવનિકાયને ઉપમર્દન કરવામાં પરાયણ માનવામાં આવેલ છે. આ માટે હું કહું છું કે, તમે મેધાવી બની ધમને સમજે, અને બીજું પણ જે કહું છું તે સાંભળો. સાધુએ કરવું, કરાવવું અને અનુમોદન આપવું અને મન વચન અને કાયાથી હિંસાદિક પાપોને સદા ત્યાગ કરે જોઈએ; એ તીર્થકર પ્રભુને મુખ્ય ઉદેશ છે. કદાચ તમે પોતે હિંસા ન કરતા હે; પરંતુ બીજા४२
શ્રી આચારાંગ સૂત્ર : ૩