________________
। अथ षष्ठाध्ययनस्य तृतीय उद्देशः । इहानन्तरद्वितीयोद्देशके कर्मधूननं सोपायं प्रदर्शितम् । तच्चोपकरणशरीरममत्वविधूननं विना न संभवतीत्यतस्तद्बोधयितुं तृतीयमुद्देशकं कथयति, तत्रादौ मुनिमर्यादामाह-'एयं खु' इत्यादि ।
मूलम्-एयं खु मुणी आयाणं सयासुअक्खायधम्मे विहूयकप्पे णिज्झोसइत्ता ॥ सू० १॥
छाया-एतत्खलु मुनिरादानं सदा स्वाख्यातधर्मः विधूतकल्पः निझैष्य ॥ मू० १॥
टीका-सदासर्वदा स्वाख्यातधर्म:-मु-सुष्टु-सम्यकप्रकारेण आख्यातःभगवता मरूपितः ममत्वत्यागरूपो धर्म एव धर्मः यस्य स स्वाख्यातधर्मः, तथा
छहा अध्ययनका तीसरा उद्देश । इस अध्ययनके द्वितीय उद्देशमें कोका क्षय उपायसहित प्रदर्शित किया जा चुका है। कर्मोंका क्षय भी जब तक उपकरण और शरीरमें ममत्वका अभाव नहीं होगा तब तक नहीं हो सकता है, इसलिये उसे समझानेके लिये इस तृतीय उद्देशका सूत्रकार कथन करते हैं। उसमें सर्वप्रथम वे मुनिकी मर्यादा कहते हैं-' एयं खु" इत्यादि ।
सर्वदा जिसके हृदय में भगवत्प्ररूपित ममत्वत्यागरूप धर्म विद्यमान है, जो यह समझता है कि ममत्वत्याग ही सच्चा धर्म है, अर्थात्जिनप्रवचनमें कथित प्रतिज्ञाके भारको वहन करनेमें जो शक्तिसम्पन्न
છ અધ્યયનને ત્રીજો ઉદ્દેશ આ અધ્યયના બીજા ઉદ્દેશમાં કર્મોનો ક્ષય ઉપાયસહિત પ્રદર્શિત કરવામાં આવેલ છે. કર્મોને ક્ષય પણ જ્યાં સુધી ઉપકરણ અને શરીરમાં મમત્વને અભાવ નહિ થાય ત્યાં સુધી થઈ શકતો નથી. આ માટે એ સમજાવવા આ ત્રીજે ઉદ્દેશ સૂત્રકાર કહે છે. એમાં સર્વપ્રથમ એ મુનિની મર્યાદા કહે છે. " एयं खु" इत्यादि.
સદાય જેના હૃદયમાં ભગવપ્રરૂપિત મમત્વત્યાગરૂપ ધર્મ વિદ્યમાન છે. જે એ સમજે છે કે મમત્વત્યાગજ સાચો ધર્મ છે, અર્થાત–જીનપ્રવચનમાં કહેલ પ્રતિજ્ઞાન ભારને વહન કરવામાં જે શક્તિસંપન્ન છે, તથા વિધુતકલ્પ–સારી
श्री. मायाग सूत्र : 3