________________
-
२७६
आचारागसूत्रे रनिर्जराबन्धाधिकरणकुशलः सन् मोक्षमार्गारूढः क्रमेण महामुनिर्भवतीत्येवंरूपं सम्यगवबोधं सदा-निरन्तरं समनुवासये स्वात्मनि त्वं सम्यगनुभावयेः। इति ब्रवीमि । व्याख्या पूर्ववत् ।। मू० १५ ॥
॥ इति षष्ठाध्ययनस्य प्रथम उद्देशः समाप्तः ॥६-१॥ तुम इस विषयको भलीभांति अपने हृदयमें चिन्तवन करते रहो। " इति ब्रवीमि" इन पदोंका व्याख्यान पूर्वमें कहा ही जा चुका है।
भावार्थ-तीनवैराग्यसम्पन्न आत्मा अपने संबंधीजनद्वारा प्रदर्शित किये गये ममताभरे अनुनयविनयको लक्ष्यमें न देकर अपने दृढ अध्यवसित कार्यकी पूर्ति करने में ही तल्लीनमति होता है । संसारके कोई भी पदार्थ उसे फिर लुभा नहीं सकते। घर उसे लुभा नहीं सकता, वह तो उसे कारागार जैसा मालूम होने लगता है । समस्त सम्बन्धीजन स्वार्थी एवं अशरण उसे प्रतिभासित होने लगते हैं। एक आराधित धर्मको ही वह अपना रक्षक और सहाथी मानता है। इसीकी आराधना में वह सब कुछ अपना विसर्जित कर देता है। साधारण मुनि अवस्था से ले कर जिनकल्पी साधु अवस्थातक की क्रियाओंकी आराधना करता हुआ वह भाग्यशाली महामुनि की कोटिमें आ जाता है ॥सू०१५॥
॥ छट्ठा अध्ययनका पहला उद्देश समाप्त॥६-१॥ કમે કમે મહાનિ બને છે. આ પ્રકારે આ સઘળે વિષય પ્રતિપાદિત થયો છે; માટે હે શિષ્ય! તમે આ વિષયનું સારી રીતે પિતાના હદયમાં ચિન્તવન કરતા २डी. " इति ब्रवीमि " २0 यहोनु व्याभ्यान पूर्वमा (205) ४६ आयु छ.
ભાવાર્થ–તીવ્ર–વૈરાગ્ય-સંપન્ન આત્મા પોતાના સંબંધી જનદ્વારા કહેવામાં આવેલા મમતાભર્યા-અનુનય વિનયને લક્ષમાં ન લેતાં પોતાના દઢ અધ્યવસિત કાર્યની પૂર્તિ કરવામાં જ તલ્લીન બને છે. સંસારના કેઈ પણ પદાર્થ અને પછી લેભાવી તેના લક્ષથી દૂર કરી શકતું નથી. ઘર એને લેભાવી નથી શકતું. ઘર તે એને જેલખાના જેવું લાગે છે. સઘળાં સંબંધી જન સ્વાર્થી અને અશરણ છે તે તેને ભાસ થાય છે. એક આરાધિત ધર્મને જ તે પોતાને રક્ષક અને સહાયક માને છે. એની આરાધનામાં તે પિતાનું બધું ન્યોછાવર કરી દે છે, સાધારણ મુનિ અવસ્થાથી માંડી જીનકલપી સાધુ અવસ્થા સુધીની કિયાએની આરાધના કરતાં તે ભાગ્યશાળી મહામુનિની કેટીમાં જઈ બેસે છે. (સૂ૦૧૫)
છઠ્ઠા અધ્યયનને પહેલો ઉદ્દેશ સમાપ્ત . ૬-૧ છે
श्री. मायाग सूत्र : 3