________________
आचाराङ्गसूत्रे
-
२६४ नरकनिगोदाधनन्तदुःखहेतुभूतां प्राणिहिंसां तजनितकर्मबन्धं च गच्छन्तिाप्नुवन्ति-कुर्वन्तीत्यर्थः । सूत्रे चतुर्थ्यर्थे तृतीयाऽऽपत्वात् ॥ सू० १०॥
किञ्च'अट्टे' इत्यादि। मूलम्-अट्टे से बहुदुःखे, इति बाले पकुव्वति।
एते रोगे बहू णच्चा, आउरा परितावए ॥ सू० ११॥ छाया-आर्तः स बहुदुःख, इति वालः प्रकुरुते ।।
एतान् रोगान् बहून् ज्ञात्वा आतुराः परितापयन्ति ॥ मू० ११ ॥ ___टीका-आत: आतरौद्रध्यानवर्ती, अत एव बहुदुःखः शारीरमानसविविधदुःखाक्रान्तः स बाल:-अज्ञानी-कर्त्तव्याकर्त्तव्यमूढः इति एतादृशं कर्म इति एवम् उक्तविधं प्राणिवधं वा प्रकुरुते । एतान्-उक्तरूपान् बहून् बहुविधान् षोडशप्रकारान् रोगान्-ज्ञात्वा प्राप्य आतुराः रोगपीडिताः परितापयन्ति व्याधिप्रशमनार्थ शरीरपुष्टयर्थं च एकेन्द्रियादिप्राणिगणमुपमर्दयन्ति ।। सू० ११ ॥ सांसारिक प्रत्येक पदार्थ परिणमनशील हैं तो यह मेरा शरीर भी उसी प्रकारका होनेसे क्षण २ में स्वतः गल रहा है। यह स्वयं तो निःसार है, पर इससे सार प्राप्त किया जा सकता है ॥सू० १०॥
शारीरिक एवं मानसिक अनेक रोगोंसे आक्रान्त वह अज्ञानी प्राणी कर्तव्याकर्तव्यके ज्ञानसे विमूढ हुआ आर्त और रौद्रध्यानके वशवर्ती बन प्राणिहिंसा जैसे अनर्थोके करने में कुछ भी आगे पीछे का विचार नहीं करता । कण्ठमाल, कुष्ठ आदि १६ प्रकारके रोगोंसे जब ऐसे प्राणी अत्यन्त पीडित होते हैं तब वे अपनी उस २ व्याधिके प्रशमनार्थ अथवा शरीरकी पुष्टयर्थ एकेन्द्रियादि प्राणियोंकी हिंसा करने लग जाते हैं। પણ એ વિચાર નથી આવતું કે જ્યારે સંસારી પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે તે મારું આ શરીર પણ એવા જ પ્રકારનું હોવાથી ક્ષણ ક્ષણમાં પોતે ગળી રહ્યું છે. આ પોતે તે નિઃસાર છે છતાં એનાથી પણ સારા પ્રાપ્ત કરી શકાય છે. સૂ૦૧૦) - શારીરિક અને માનસિક અનેક રોગોથી અકળાતે એ અજ્ઞાની પ્રાણી કર્તવ્યાકર્તવ્યના જ્ઞાનથી વિમૂઢ બની આત અને રૌદ્ર ધ્યાનને વશવર્તી બની પ્રાણિહિંસા જેવા અનર્થો કરવામાં કાંઈ પણ આગળ-પાછળને વિચાર કરતે નથી. કઠમાળ, કઢ, ઈત્યાદિ ૧૬ પ્રકારના રેગથી જ્યારે એ અત્યંત પીડિત બને છે ત્યારે એ પિતાની એ વ્યાધિના પ્રશમન માટે અથવા શરીરની પુષ્ટિ અથે એકેન્દ્રિયાદિ પ્રાણીઓની હિંસા કરવા લાગી જાય છે.
श्री. साया
सूत्र : 3