________________
२५२
आचाराङ्गसूत्रे लोत्पत्तिसम्यक्सपर्यन्तरूपं व्योमतलं प्राप्य मोहवशात् स्वजनचिन्तया भोगचिन्तया वा ततः परावृत्तः सन् पुनः संसारमहाहूद एव पर्यटति न तु मोक्षमार्ग लभते । तस्माद् भवशतसहस्रदुर्लभं कर्मविवरभूतं सम्यक्त्वं लब्ध्वा नैव तत्र प्रमादः कार्य इति ॥ मू०३॥
अनात्मप्रज्ञानामन्यमपि दृष्टान्तमाह-'भंजगा' इत्यादि।
मूलम्-भंजगा इव संनिवेसं णो चयंति, एवं एगे अणेगरूवेहिं कुलेहिं जाया, रूवेहिं सत्ता कलुणं थणंति, णिदाणतो ते ण लभंति मोक्खं ॥ सू०४ ॥ ___ छाया-भञ्जका इव सन्निवेशं नो त्यजन्ति, एवमेकेऽनेकरूपेषु जाताः, रूपेषु सक्ताः करुणं स्तनन्ति, निदानतस्ते न लभन्ते मोक्षम् ।। मू० ४ ॥ मनुष्यपर्याय, आर्यक्षेत्र, सुकुलमें जन्म और सम्यक्त्वका लाभरूप व्योमतल (आकाश) की प्राप्ति कर मोहके वशसे अपने सगे सम्बन्धियों की एवं भोगोंकी चिंतामें फँस कर उन सब प्राप्त हुए शुभ अवसरोंको व्यर्थ गवां देता है, और संसाररूपी महाइदमें ही परिभ्रमण करता रहता है। वहांसे वह अपने उद्धारके मार्गकी ओर नहीं बढता है-मोक्षके मार्गको नहीं पाता है। इसलिये सूत्रकार शिक्षा देते हैं कि-हे शिष्यजन ! सम्यक्त्वको कि जिसकी प्राप्ति इस जीवको हजारों भवोंमें भी दुर्लभ है और जो कोका विवरभूत है, उसे प्राप्त कर फिर उसकी रक्षा करने में प्रमाद करना उचित नहीं है । सू०३॥ ___ अनात्मप्रज्ञोंके ऊपर और भी दृष्टान्त सूत्रकार प्रकट करते हैं'भंजगा इव' इत्यादिમનુષ્યપર્યાય, આર્યક્ષેત્ર, સુકુળમાં જન્મ અને સમ્યકત્વના લાભારૂપ વ્યોમતળ (આકાશ)ની પ્રાપ્તિ કરી મેહના વશ થઈ પિતાના સગા-સંબંધીઓની અને ભેગોની ચિંતામાં ફસાઈ એને પ્રાપ્ત થયેલા બધા સુઅવસરને વ્યર્થ ગુમાવી દે છે અને સંસારરૂપી મહાહદમાં જ પરિભ્રમણ કરતા રહે છે. એમાંથી એ પિતાના ઉદ્ધારના માર્ગની તરફ વધી શકતું નથી, મોક્ષના માર્ગને મેળવી શકતો નથી. માટે સૂત્રકાર શિક્ષા દે છે કે હે શિષ્યજન! સમ્યક્ત્વ કે જેની પ્રાપ્તિ હજારે ભવમાં પણ આ જીવને દુર્લભ છે અને જે કર્મના વિવરભૂત છે, એને પ્રાપ્ત કરી તેની રક્ષા કરવામાં પ્રમાદ કરે ઉચિત નથી. ( સૂ૦૩ )
मनाभप्रज्ञा मागे माटात सूत्र४२ ५८ ४२ छ-" भंजगा इव" प्रत्याहि.
શ્રી આચારાંગ સૂત્ર : ૩