________________
-
૨૨૮
आवारागसूत्रे उत्तर-यह आशंका ठीक नहीं है, क्यों कि जहां पर विवक्षित धर्मकी ही प्रधानता की जावे और बाकी अन्य धर्मोका तिरस्कार कर दिया जावे वहां पर ही एकान्तताआती है । नयवाक्यमें सर्वथा एकान्त प्रतिपादकता नहीं है। यद्यपि नय अपने द्वारा गृहीत धर्मका ही प्रतिपादन करता हैं, परन्तु वह वस्तुगत अनेक धौका तिरस्कार नहीं करता है, किन्तु उनकी ओर वह गजनिमीलिका धारण कर लेता है । इस प्रकार नयवाक्यमें दुर्नयतारूप सर्वथा एकान्तप्रतिपादकता नहीं आती है। __ शंका-इस प्रकारके कथनसे नयवाक्यमें जब प्रमाणता आती है तो उसे प्रमाणवाक्यसे भिन्न क्यों मानना चाहिये ? उसका समावेश प्रमाणवाक्यमें क्यों नहीं कर लिया जावे ?
उत्तर-शङ्का ठीक नहीं है, क्यों कि जिस प्रकार समुद्रका एक बिन्दु असमुद्र एवं समुद्र नहीं हो सकता है। किन्तु समुद्रका एक देश कहा जाता है, उसी प्रकार नय वाक्य भी प्रमाणका एक देश माना गया है, वह न प्रमाण है और न अप्रमाण । इस प्रकार वह जीवादिक पदार्थों में या वीतरागप्रतिपादित आगममें उत्सर्ग और अपवाद मार्गसे प्रमाण नयोंके द्वारा यथार्थप्रतिपादकता जानकर उसे उपादेयकोटिमें
ઉત્તર–આ આશંકા વ્યાજબી નથી, કેમ કે જ્યાં વિવક્ષિત ધર્મની જ પ્રધાનતા માનવામાં આવે અને બાકીના બીજા ધર્મોને તિરસ્કાર કરવામાં આવે ત્યાં જ એકાન્તતા આવે છે. નવાક્યમાં સંપૂર્ણ એકાન્તપ્રતિપાદકતા નથી. યદ્યપિ નય પિતા દ્વારા ગૃહીત ધમને જ પ્રતિપાદિત કરે છે, પરંતુ એ વસ્તુગત અનેક ધર્મોને તિરસ્કાર કરતું નથી. પરંતુ એની તરફ તે સમભાવ ધારણ કરે છે, આ રીતે નયવાક્યમાં દુર્નયતા–સર્વથા-એકાન્ત–પ્રતિપાદકતા આવતી નથી.
શંકા–આ પ્રકારના કથનથી નયવાકયમાં જ્યારે પ્રમાણતા આવે છે તે એને પ્રમાણ વાક્યથી ભિન્ન કેમ માનવું જોઈએ? એને સમાવેશ પ્રમાણવામાં કેમ નથી કરાતે?
ઉત્તર–શંકા બરાબર નથી, કેમ કે જે રીતે સમુદ્રનું એક ટીપું અસમુદ્ર અને સમુદ્ર બની શકતું નથી, પરંતુ સમુદ્રને એક દેશ કહેવાય છે, એ જ રીતે નયવાકય પણ પ્રમાણને એક દેશ માનવામાં આવેલ છે. એ પ્રમાણ પણ નથી તેમ અપ્રમાણ પણ નથી. આ રીતે જીવાદિક પદાર્થોમાં અને વીતરાગ પ્રતિપા. દિત આગમમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી પ્રમાણ ન દ્વારા યથાર્થ– પ્રતિપાદકતા જાણી તેને ઉપાદેયકોટિમાં અને મિથ્યાદષ્ટિઓના સિદ્ધાંતને હેય
श्री. मायाग सूत्र : 3