________________
२१२
आचाराङ्गसूत्रे यहां पर यह शङ्का की जावे कि जैनसिद्धान्तकारोंने जिन्हें कर्म माना है वे भी तो अचेतन हैं, उन अचेतनों में सुखदुःखादिरूप फलके प्रति प्रवर्तकता देखी जाती है, उसी प्रकार प्रकृतिमें भी प्रवर्तकता मानने में क्या हानि है ? इस प्रकार दृष्टान्तकी असंभवता बतलाकर जो इस कथन को अप्रमाण बतलाया गया है वह ठीक नहीं है। सोसांख्योंको ऐसा कहना जैनसिद्धान्तके प्रतिकूल है। जैनसिद्धान्तकारोंने कार्मणवर्गणारूप द्रव्यमें जीवकी रागादिक परिणतिके निमित्त को लेकर कर्मरूपसे परिणमन माना है, कार्मणवर्गणाओं का परिणमन (कर्मरूप होना) विना निमित्त के नहीं होता । अतः जब इनमें अशुद्धजीवके विभावभावों को लेकर कर्मरूपसे परिणमन होता है तभी ये सुखदुःखादिकरूप फलके प्रति प्रवर्तक माने गये हैं। सांख्यसिद्धान्तके अन्दर प्रकृतिमें इस तरहसे प्रवर्तकता नहीं मानी गई है; क्यों कि आत्मा स्वयं निगुण एवं अकर्ता माना गया है। प्रकृतिको इस प्रकार विभावपरिणतिसे अधिष्ठित हो कर यदि कार्यकी करनेवाली माना जावे तो फिर उसे जो "मूलप्रकृतिरविकृतिः" कारणरूप ही माना गया है सो यह मान्यता ठीक नहीं मानी जा सकती; कारण कि इस प्रकारकी मान्यतामें उसमें विकृति आनेसे वह कार्यरूप किसी अपेक्षासे मानी जावेगी। विशेष जिज्ञासुओंको यह विषय न्यायग्रन्थोंसे देख लेना चाहिये। સિદ્ધાંતકાએ જેને કર્મ માનેલ છે એ પણ અચેતન જ છે, એ અચેતનમાં સુખ દુઃખાદિ ફળ તરફ પ્રવકતા જોવામાં આવે છે, એ જ રીતે પ્રકૃતિમાં પણ માનવામાં કયું નુકશાન છે? આ રીતે દૃષ્ટાંતની અસંભવતા બતાવીને આ સ્થાનને અપ્રમાણિત કહેલ છે તે બરાબર નથી; આમ સાંખ્યાનું કહેવું જૈન સિદ્ધાંતથી વિરૂદ્ધનું છે. જૈન સિદ્ધાંતકાએ કામણવર્ગણારૂપ દ્રવ્યમાં જીવની રાગાદિક પરિણતિના નિમિત્તને લઈને કર્મરૂપથી પરિણમન માનેલ છે. કામણગણુઓનું પરિણમન ( કમરૂપ થવું) કોઈ નિમિત્ત સિવાય થતું નથી. આથી જ્યારે આમાં અશુદ્ધ જીવના વિભાવભાવને લઈ કર્મરૂપથી પરિણમન થાય છે ત્યારે એ સુખ દુઃખના ફળ તરફ પ્રવર્તક માનવામાં આવેલ છે. સાંખ્ય સિદ્ધાંતમાં પ્રકૃતિમાં આ પ્રકારથી પ્રવર્તકતા માનવામાં આવી નથી; કેમ કે આત્મા સ્વયં નિર્ગુણ અર્તા માનવામાં આવેલ છે. પ્રકૃતિને આ રીતે વિભાવપરિણતિથી અધિષ્ઠિત थ। म ४२पापाजी भानवामां आवे तो पछी सन२ “मूलप्रकृतिरविकृतिः" કારણરૂપજ માનવામાં આવેલ છે આ માન્યતા બરોબર થઈ શકે નહિ. કારણ કે આ પ્રકારની માન્યતાથી એનામાં વિકૃતિ આવવાથી કોઈ અપેક્ષાથી એને પણ કાર્યરૂપ માનવામાં આવશે. વધુ જીજ્ઞાસા ધરાવનારે આ વિષય ન્યાયગ્રન્થોમાં જોઈ લેવું જોઈએ.
श्री. मायाग सूत्र : 3