________________
१९६
___आचाराङ्गसूत्रे ननु मुनिस्तपसा कर्म धुनोतीत्यादौ कर्तृ-कर्म-करण-क्रियाणां भेदस्याऽऽपामरसाधारणतया कथमैक्याभिधानमिति चेन्न-आत्मनस्तु परिणामित्वेन कर्मकरण-क्रियारूपेणापि परिणामादेकत्वस्य सौलभ्यात् , कर्तृ-कर्म-करण-क्रियाणा___ "मुनिस्तपसा कर्म धुनोति" इस वाक्यमें कर्ता, कर्म, करण
और क्रियामें परस्पर भिन्नता साधारण से साधारण प्राणी तकको भी प्रतीत होती है ? फिर आप कर्ता, कर्म आदि कारकों में परस्परमें अभिनता कैसे कहते हैं, सो ऐसा नहीं कहना चाहिये, क्यों कि हमारा तो सिर्फ इतना ही कहना है कि परिणामी होनेसे एक ही आत्म पदार्थ कर्ता, कर्म, करण और क्रियारूपमें परिणत होता देखा जाता है, हम यह तो कहते नहीं हैं कि अभेदमें ही कर्ता-करणादि रूपकी प्रतीति होती है ! यह प्रतीति तो अभेदमें भी होती है और भेदमें भी होती है। "आत्मा ज्ञानसे आत्माको जानता है "यहां पर अभेद है इसमें भी कर्तादि रूपकी प्रतीति होती है । " मुनि तपसे कर्मको नष्ट करता है" यहां पर भेदमें कर्ता कर्म आदिकी प्रतीति होती है, और करणरूप ज्ञानसे आत्माका अभेद संबंध है ऐसा मानना चाहिये। कर्ता, कर्म, करण और क्रियाओंकी प्रतीति अभेदमें भी कथंचित् भेद विवक्षाके वशसे बन जाती है। इस व्यवहारमें कोई विरोध नहीं है પ્રકારના રૂપમાં પરિણત તે બતાવવામાં આવેલ છે. આવું હેવા છતાં પણ આત્મારૂપ પદાર્થમાં અનેકતા-પરસ્પરમાં કર્તા કર્મ આદિમાં ભિન્નતા–સિદ્ધ થતી નથી.
“ मुनिस्तपसा कर्म धुनोति" २ १४यम ४ा, भी, ४२६५ मन जियामा પરસ્પર ભિન્નતા સાધારણમાં સાધારણ પ્રાણીને પણ પ્રતીત થાય છે. તે આ કર્તા કર્મ આદિમાં પરસ્પર અભિન્નતા કેમ કહે છે, તેમ કહેવું ન જોઈએ. કેમ કે અમારું તે ફકત એટલું જ કહેવું છે કે પરિણામ હેવાથી એકજ આત્મા પદાર્થ કર્તા, કર્મ, કરણ અને ક્રિયારૂપથી પરિણત થતે જોવામાં આવે છે. અમે તે એમ કહેતા નથી કે અભેદમાં જ કર્તા કરણદિરૂપની પ્રતીતિ થાય છેઆ પ્રતીતિ અભેદમાં પણ થાય છે અને ભેદમાં પણ થાય છે. આત્મા જ્ઞાનથી આત્માને જાણે છે” આ સ્થળે અભેદ છે, એમાં પણ કર્તા આદિ રૂપની પ્રતીતિ થાય છે. “ મુનિ તપથી કર્મને નષ્ટ કરે છે?” અહિં ભેદમાં કર્તા કર્મ આદિની પ્રતીતિ થાય છે, અને કરણરૂપ જ્ઞાનથી આત્માને અભેદ સંબંધ છે એવું માનવું જોઈએ. કર્તા, કર્મ, કરણ અને ક્રિયાઓની પ્રતીતિ અભેદમાં પણ કોઈ રીતે ભેદ વિવક્ષાના વશથી બની રહે છે. આ વ્યવહારમાં કોઈ વિરોધ નથી, અને એથી
श्री. मायाग सूत्र : 3