________________
१९५
आचारागसूत्रे अनेकान्तवादिनामस्माकं मतेन पदार्थस्यानन्तधर्मात्मकतयैकधर्मविनाशेऽप्यन्यधर्मसत्त्वान्नष्ट इति व्यवहारासम्भवेन दृष्टान्तस्य सिद्धेः । तथैव दाष्ान्तिकेऽपि ज्ञानविशेषस्य नाशेऽपि नात्मनो नाशस्तस्यापरामूर्तत्वासंख्येयप्रादेशिकत्वाऽगुरुलघुत्वादिधर्माणां सत्त्वेन नष्ट आत्मेति व्यवहारासम्भवात्कुत्राप्यनुपपत्तिर्नास्ति किमधिकेनेत्यलम् ।
उत्तर-ऐसा नहीं कहना चाहिये । क्यों कि दृष्टान्त सिद्ध ही है असिद्ध नहीं है। हम अनेकान्तवादी जैन स्यावाद सिद्धान्तानुसार प्रत्येक पदार्थको अनन्त धर्मात्मक मानते हैं। इसलिये किसी एक विवक्षित धर्म का विनाश होने पर भी उसमें अन्य धर्मोंका सद्भाव होनेसे विवक्षित रूपके नष्ट होने पर भी वह सर्वथा नष्ट हो गया ऐसी मान्यता घटित नहीं हो सकती है। अतः दृष्टान्त सिद्ध ही है असिद्ध नहीं। इसी प्रकार दान्तिक (आस्मा और ज्ञान)में भी ज्ञान विशेष (विवक्षित घट आदि ज्ञान)के नाश-परिवर्तन होनेपर भी आत्मा का नाश नहीं होता है। क्यों कि आत्मामें अन्य अमूर्तत्व, असंख्यात प्रदेशित्व और अगुरुलघुत्व आदि अनेक धर्मोंका अस्तित्व रहता है । इसलिये विवक्षित धर्मके अभावमें आत्मा नष्ट हो गई ऐसा व्यवहार वहां संभवित नहीं हो सकता। अतः इस कथनमें कोई भी विरोध नहीं है। अधिक क्या कहा जाय।
ઉત્તર–એવું ન કહેવું જોઈએ; કેમ કે દષ્ટાંત સિદ્ધ જ છે અસિદ્ધ નથી. અમે અનેકાન્તવાદી જેનો સ્વાદુવાદ-સિદ્ધાંત અનુસાર પ્રત્યેક પદાર્થને અનત ધર્મા ત્મક માનીએ છીએ. આ કારણે કોઈ એક વિવક્ષિત ધર્મને વિનાશ થવા છતાં પણ એનામાં અન્ય ધર્મોને સદ્ભાવ હોવાથી વિવક્ષિત રૂપથી નષ્ટ થવા છતાં પણ એને સર્વથા નાશ થઈ ગયે એ માન્યતા બરાબર નથી. આથી દષ્ટાંત સિદ્ધજ છે અસિદ્ધ નથી. આ રીતે દાર્જીન્તિક–આત્મા અને જ્ઞાનમાં પણ જ્ઞાન વિશેષ ઘટ આદિજ્ઞાન–માં નાશ-પરિવર્તન થવા છતાં પણ આત્માને નાશ થતું નથી, કેમ કે આત્મામાં બીજા અમૂર્તવ, અસંખ્યાત પ્રદેશિત્વ અને અગુરુલઘુત્વ આદિ અનેક ધર્મોનું અસ્તિત્વ રહે છે. આથી વિવક્ષિત ધર્મના અભાવથી આત્માને નાશ થઈ ગયે એ કહેવું સંભવિત નથી, એટલે આ કથનમાં કોઈ પણ વિરોધ નથી. વધુ શું કહ્યું જાય.
श्री. मायाग सूत्र : 3