________________
१८४
आचाराङ्गसूत्रे मतस्तच्छरीरात्तस्य वियोजनमेव हिंसा, तथाहि
" पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च,
उच्छ्वास-निःश्वासमथान्यदायुः। प्राणा दशैते भगवद्भिक्ता,
स्तेषां वियोगीकरणं तु हिंसा ॥ १॥ इति वचनात् । किञ्च जीवस्य सर्वथा नामूर्तत्वादिसमधिगमो यतो गगनस्येव हननादिरूपविकारो नापद्येत किन्तु स कथश्चिन्मूर्तोऽपि शरीराधिष्ठितत्वादिति तस्य दिया जाता है । इस क्रियाका नाम हिंसो है । क्यों कि जीवका आश्रयभूत होनेसे वह शरीर उसे अत्यन्त प्रिय था, हिंसक उसे अपने हिंसारूप कर्मद्वारा विनष्ट कर दिया। हिंसाका लक्षण भी यही किया है। श्लोक-पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्वास-निःश्वासमथान्यदायुः।
प्राणा दशैते भगवद्भिक्ता,-स्तेषां वियोगीकरणं तु हिंसा ॥१॥ ___ अर्थ-पांच इन्द्रिय, तीन बल, उच्छ्वास निश्वास और आयु इन १० प्राणोंका वियोग करना हिंसा है।
दूसरी बात यह है कि आत्मा सर्वथा अमूर्त भी नहीं है, क्यों कि कर्मबन्धकी अपेक्षा वह कथंचित् मूर्त माना गया है। सर्वथा अमूर्त मानने पर ही गगनादिककी तरह उसमें हननादिरूप विकार દ્વારા આશ્રયભૂત શરીરથી જીવને નિયુક્ત કરી દેવામાં આવે છે. આ ક્રિયાનું નામ હિંસા છે, કેમ કે જીવના આશ્રયભૂત હોવાથી જે શરીર તેને અત્યંત પ્રિય હતું, હિંસક પિતાના હિંસારૂપ કર્મ દ્વારા તેને નાશ કરી નાખ્યું. હિંસાનું લક્ષણ પણ આમ કહેલ છે. “पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च,
उच्छ्वासनिःश्वासमथान्यदायुः। प्राणा दशैते भगवद्भिरुक्ता,
स्तेषां वियोगीकरणं तु हिंसा ।। १ ।।" અર્થ–પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, ઉચ્છવાસ, નિશ્વાસ અને આયુષ્ય આ દસ પ્રાણોને વિયેગ કરે તે હિંસા છે. બીજી વાત એ છે કે આત્મા સર્વથા અમૂર્ત પણ નથી, કેમ કે કર્મબંધની અપેક્ષા તે કથંચિત્ મૂર્વ મનાએલ છે. સદા અમૂર્ત માનવાથી ગગનાદિકની માફક તેમાં હનનાદિરૂપ વિકાર થઈ શકતું નથી, પરંતુ એવી માન્યતા એકાન્ત રૂપથી જૈન ધર્મની નથી. જ્યારે
શ્રી આચારાંગ સૂત્ર : ૩