________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५ आचार्यमार्गानुयायी शङ्काकासादिरूपमिथ्यात्वं विहाय सम्यक्त्वं प्राप्नुयादेवेत्यर्थः।
यद्वा-अनुगच्छद्भिः आचार्योक्तं जानद्भिः कैश्चित्संयमरीतिपालनविषये चोपदिष्टो मुनिः, ज्ञानानुदयाबुद्धिमान्येन च अननुगच्छन् मनस्यनवधारयन् कथं न निर्विद्येत; अपि तु निविद्येत पश्चात्तापं प्राप्नुयादेवेत्यर्थः । प्राप्तनिर्वेदश्च चेतसि परिचिन्तयति यदहमभव्योऽस्मि, न संयमो मे वर्तते। अत एव सम्यगुपदिष्टमपि कर्तुं न शक्यमित्यादि । एवंविधपश्चात्तापप्रतिपन्नं सितमसितं वाऽऽचार्य आश्वानेवाला प्राणी शङ्का, कांक्षा आदिरूप मिथ्यात्व का वमन कर-उसे छोड़ कर सम्यक्त्वको प्राप्त कर ही लेता है। ___ अथवा-आचार्यप्रतिपादित सिद्धान्त को जाननेवाले कितनेक मनुष्यों या मुनियोंद्वारा संयमकी रीतिके पालनेके विषयमें उपदिष्ट मुनि ज्ञानके अनुदय से अथवा बुद्धिकी मंदतासे आचार्य प्रतिपादित सिद्धान्तका यथावत् पालक न होनेसे क्या खिन्न नहीं होता है ? अर्थात् अवश्य खिन्न होता है।
भावार्थ-प्रेरित होने पर भी जब यह यथावत् संयम अथवातपका आराधक नहीं हो पाता है उस समय इसे एक प्रकारकी आत्मग्लानि होती है। उस अवस्थामें यह विचारता है कि मैं अभव्य हूं, संयमका पालक मैं नहीं हो सकता; यही कारण है कि यह विषय मुझे बार २ समझाया जाता है, आचार्य मुझे समझानेमें जरा सी भी करकसर नहीं रखते हैं फिर भी मैं यथावत् रीतिसे उनके कहे अनुसार चलने में असઆચાર્યો સૂચવેલા માર્ગ ઉપર ચાલવાવાળા પ્રાણી શંકા, આકાંક્ષા આદિરૂપ મિથ્યાત્વને દૂર કરી-એને છોડી સમ્યક્ત્વને પ્રાપ્ત કરી લે છે.
અથવા–આચાર્ય પ્રતિપાદિત સિદ્ધાંતને જાણવાવાળા કેટલાક મનુષ્યો અને મુનિઓ દ્વારા સંયમની રીતના પાલનના વિષયમાં ઉપદિષ્ટ મુનિ જ્ઞાનના અનુદયથી અને બુદ્ધિની મંદતાથી આચાર્ય પ્રતિપાદિત સિદ્ધાંતને યથાવત્ પાલક ન હોવાથી શું ખિન્ન નથી થતું? અર્થાત્ અવશ્ય ખિન્ન થાય છે.
ભાવાર્થ–પ્રેરિત હેવા છતાં પણ જ્યારે તે યથાવત્ સંયમ અને તપને આરાધક બની શકતું નથી ત્યારે તેને એક પ્રકારની આત્મગ્લાનિ થાય છે, આ અવસ્થામાં એ વિચારે છે કે હું અભવ્ય છું, સંયમ પાળક હું બની શકતે નથી, એ જ કારણ છે કે આ વિષય મને વારંવાર સમજાવવામાં આવે છે, આચાર્ય મને સમજાવવામાં જરા પણ કસર રાખતા નથી છતાં પણ હું યથાવત્ રીતથી
શ્રી આચારાંગ સૂત્ર : ૩