________________
१५८
आचारागसूत्रे केचित्तादृशा अपि मुनयो बोध्यार्थस्य दुरवगाहित्वेन च क्वचिद् हेतूदाहरणादीनां सम्यग्ज्ञानासम्भवात्संशेरते न सम्यक्त्वमाप्नुवन्तीति तन्निरासायाह'प्रबुद्धाः' इत्यादि, प्रबुद्धाः प्रकर्षण बुद्धाः तीर्थङ्कराज्ञानुसारेण सम्यक्परिशीलिततत्त्वाः, तादृशा अपि कर्मणो गुरुत्वाधदि सावद्याचरणानोपरमेरन् तद्वथुदासायाह
शङ्का-प्रज्ञानसम्पन्न मुनि भी बोध्य-समझने योग्य पदार्थ जब दुरवगाह होता है-बड़ी मुश्किलसे जानने में आता है, या कहीं २ पर हेतु उदाहरणादिकके स्वरूपका वास्तविक भान उन्हें नहीं होता है, उस पदार्थ के स्वरूपमें संदेहशील हो जाते हैं ऐसी हालतमें तो वे समकित के लाभ से ही वंचित रहते होंगे ?
समाधान-यह बात नहीं है। इसीका स्पष्टीकरण सूत्रकारने "प्रबुद्धा" इस पदसे किया है। बोध्य अर्थ दुरवगाह होने पर भी या हेतु और उदाहरणादिक का सम्यग् परिज्ञान न होने पर भी वे उस पदार्थ में संदेहशील नहीं होते हैं। क्यों कि ये तीर्थङ्कर भगवान्की आज्ञाके अनुसार ही अपनी प्रवृत्ति रखते हैं। जो बात ममझ में नहीं आती है, उस पर ये अविश्वासी नहीं होते हैं। उनकी आज्ञाके माफिक ही ये तत्त्वोंका परिशीलन करते हैं। उन पर सदा दृढ विश्वास रखते हैं। इसीका नाम समकित है।
શંકા–પ્રજ્ઞાનસંપન્ન મુનિ પણ, બોધ્ય-સમજવો એગ્ય પદાર્થ જ્યારે દર હોય છે અને ઘણી મુશ્કેલીથી જાણવામાં આવે છે અથવા ક્યાંક ક્યાંક હેતુ ઉદાહરણાદિકના સ્વરૂપનું વાસ્તવિક ભાન તેને હેતું નથી. એ સમય એ પદાર્થના સ્વરૂપમાં સંદેહશીલ બને છે, એવી હાલતમાં તેઓ સમકિતના લાભથી વંચિત રહેતા હશે ?
उत्तर--24वात नथी, भानु स्पष्टी४२७५ सूत्रा२ " प्रबुद्धा” २॥ ५४थी કરેલ છે. બોધ્ય અર્થ છેટ હેવા છતાં પણ અથવા હેતુ અને ઉદાહરણનું સમ્યગ્ર પરિજ્ઞાન ન હોવાથી પણ તેઓ એ પદાર્થમાં સંદેહશીલ બનતા નથી, કારણ કે તેઓ તીર્થકર ભગવાનની આજ્ઞા અનુસાર જ પોતાની પ્રવૃત્તિ કરે છે. જે વાત સમજવામાં નથી આવતી એના પર એ અવિશ્વાસ નથી બનતા. તેમની આજ્ઞાની માફક જ તેઓ તનું પરિશીલન કરે છે. એના પર સદા દઢ વિશ્વાસ રાખે છે. તેનું નામ જ સમકિત છે.
श्री. मायाग सूत्र : 3