________________
-
आचाराङ्गसूत्रे व्यक्ताव्यक्तभेदेन मुनिर्द्विविधः, तत्र चतुर्भङ्गी यथा-श्रुतेनाव्यक्तो वयसाप्यव्यक्तः (१)श्रुतेनाऽव्यक्तो वयसा व्यक्तः (२) श्रुतेन व्यक्तो वयसा चाव्यक्तः (३) श्रुतेन व्यक्तो वयसाऽपि व्यक्तः (४)।
तत्र श्रुतेन वयसा चाव्यक्तः-श्रुतेनाव्यक्तः आगमानभिज्ञः, वयसा चाऽव्यक्तोऽल्पवयस्कः अष्टवर्षादारभ्य पञ्चविंशतिवर्षपर्यन्तः, एवं चोभयथाऽप्यव्यक्तस्य संयमात्मविराधनयोः सम्भवान्नैकचर्या कल्पते, एष प्रथमो भङ्गः (१)।
श्रुतेनाव्यक्तस्य वयसा च व्यक्तस्यापि सा न कल्पते, श्रुतस्यानवगमेनोभयविराधनासम्भवात् इति द्वितीयो भङ्गः (२)। ___व्यक्त और अव्यक्त के भेदसे मुनि दो प्रकारके हैं। यहां पर यह चतुर्भगी बनती है, जैसे-(१) जो श्रुतसे भी अव्यक्त है और वयसे भी अव्यक्त है, (२) श्रुतसे अव्यक्त है, वयसे व्यक्त है, (३) श्रुतसे जो व्यक्त है, वयसे अव्यक्त है, (४) श्रुतसे भी व्यक्त है और वयसे भी व्यक्त है।
इनमें "श्रुत और वयसे अव्यक्त है" इस प्रथम भंगका खुलासा अर्थ इस प्रकार है, श्रुतसे अव्यक्तका मतलब आगमानभिज्ञसे है-जो आगमका ज्ञाता नहीं है। वयसे अव्यक्तका अर्थ अल्पवयस्कसे है ।आठ वर्षसे लेकर २५ वर्ष तकका साधु अल्पवयस्क माना गया है । इस तरह दोनों प्रकारसे जो अव्यक्त है उसके संयमकी और आत्माकी विराधना संभवित है। इससे एकाकी विहार इसका कल्पित नहीं है। यह प्रथम भंग है।
श्रुतसे अव्यक्त और वयसे व्यक्त मुनिकी भी एकचर्या कल्प्य नहीं
વ્યક્ત અને અવ્યક્તના ભેદથી મુનિ બે પ્રકારના છે. અહિંયા એ ચતુભંગી બને છે. જેમ (૧) જે શ્રુતથી પણ અવ્યક્ત છે, અને વયથી પણ અવ્યક્ત छ. (२) श्रुतथा भव्यत छ, क्यथी व्यरत छ, (3) श्रुतथी २ व्यरत छ क्यथी અવ્યક્ત છે, () શ્રતથી પણ વ્યક્ત છે અને વયથી પણ વ્યક્ત છે.
આમાં “શ્રત અને વયથી અવ્યક્ત છે” આ પ્રથમ ભંગને ખુલાસે આ પ્રકારે છે. શ્રુતથી અવ્યક્તને મતલબ જે આગમને જ્ઞાતા નથી. વયથી નાની ઉંમરને છે. આઠ વર્ષથી માંડી ૨૫ વર્ષ સુધીને સાધુ અલ્પ વયસ્ક માનવામાં આવેલ છે. આ રીતે બને પ્રકારથી જે અવ્યક્ત છે તેના સંયમની અને આત્માની વિરાધના સંભવિત છે. એથી એકાકી વિહાર તેને ક૯પ નથી. આ પ્રથમ ભંગ છે. મૃતથી અવ્યક્ત અને વયથી વ્યક્ત મુનિની પણ એકચર્યા કલિપત
શ્રી આચારાંગ સૂત્ર : ૩