________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ३
११३
संसारपारावारतीर्णः, एवं ' निर्विण्णाचारी' निर्विण्णः निर्वेदो वा पुत्रकलत्रादौ आभ्यन्तरे क्रोधादौ च तिरस्कारः, परित्याग इत्यर्थः, तद्वान् निर्विण्णः = बाह्याभ्यन्तराभिष्वङ्गरहितः, तस्य चारः = आचरणमनुष्ठानमिति यावत् सोऽस्यास्तीति निर्विण्णाचारी - तीर्थंकर गणधराद्युपदिष्टमार्गानुष्ठायी, किश्च 'प्रजासु अरतः ' प्रजायन्त इति प्रजाः = जीवास्तासु अरतः = अनासक्तः समारम्भनिवृत्त इत्यर्थः, तत्र ममत्वविवर्जितो वा यद्वा-प्रकर्षेण जनयन्ति पुत्रादिकं यास्ताः प्रजा योषितस्तासु अरतः अनासक्तः, स्त्रियो हि पुरुषं स्वासक्तं नानाप्रकारेण नर्तयन्ति, उक्तञ्च -
भी उन्हें क्रोधी न होना पडे । इस प्रकार बाह्य और अन्तरंग परिग्रहसे रहित आचरण इनका होता है, इसीका नाम निर्विण्णाचारी है । अर्थात् तीर्थङ्कर एवं गणधरादिकोंने जिस प्रकार से मुनिमार्गका उपदेश दिया है उसीके अनुसार वे उस मार्गके अनुष्ठायक होते हैं। " प्रजासु अरतः " प्रजा शब्दका अर्थ जो पैदा होते हैं ऐसे जीव है । उनमें अरत-अनासक्त मुनिजन होते हैं, ऐसा समारंभ वे नहीं करते कि जिससे जीवों का अकल्याण, या घातादिक हों। जीवों में ममत्वरहित होना भी प्रजामें अरत होना है । अथवा पुत्रादिकों को उत्पन्न करनेवाली स्त्रियों का नाम भी प्रजा है । मुनिजन स्त्रीवर्ग में आसक्तिसे रिक्त होते हैं, कारण कि वे जानते हैं कि स्त्रियां अपने में आसक्त पुरुष को अनेक प्रकार के नाच नचाती है, कहा भी है
કારણ ઉપસ્થિત થતાં પણ તેને ક્રોધી ન થવું પડે. આ પ્રકારે ખાદ્ય અને અન્તર’ગ પરિગ્રહથી રહિત આચરણ તેમનુ' હોય છે. આનું જ નામ નિર્વિષ્ણુાચારી છે. અર્થાત્—તીર્થંકર અને ગણુધરાદિકોએ જે પ્રકારથી મુનિમાના ઉપદેશ આપ્યા છે એ અનુસાર તે માર્ગ પર ચાલનારા તેઓ હોય છે. प्रजासु अरतः પ્રજા શબ્દના અર્થ જે પેદા થાય છે એવા જે જીવ તે છે. એમાં અરત–અનાસકત મુનિજન હોય છે. એવો સમારંભ એ નથી કરતા કે જેનાથી જીવોનું અકલ્યાણુ થાય અથવા ઘાત આદિ હોય, જીવોમાં મમત્વરહિત રહેવું એ પણ પ્રજામાં અરત થયું છે. અથવા પુત્રાદિકોને ઉત્પન્ન કરવાવાળી સ્ત્રીઓનુ નામ પણ પ્રજા છે. મુનિજન સ્રીવની આસક્તિથી વિરક્ત હોય છે. કારણ કે તેઓ જાણતા હોય છે કે સ્ત્રીઓ પોતાનામાં આસક્ત થનાર પુરૂષને અનેક પ્રકારના નાચ નચાવે છે. કહ્યું પણ છે. १५
શ્રી આચારાંગ સૂત્ર : ૩
""