________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. ३
१०७ इति-पूर्वोक्तकारणैः यद् वद्धं कर्म=ज्ञानावरणीयादिकं तत्कारणं च सावधव्यापाररूपं सर्वशः सर्वप्रकारेण परिज्ञाय-द्विविधपरिज्ञया ज्ञात्वा परिहत्य च सः कर्मपरिज्ञायी न हिनस्ति-मनोवाकाययोगैः प्राणिनो न हन्ति, उपलक्षणान्न घातयति, नानुमोदयतीत्यर्थोऽपि। अपि च किं करोतीत्याह-संयमयति-पचनपाचनादिनवकोटिभ्यः स्वात्मानं निवर्तयति । यद्वा-संयमयति-सप्तदशविधं संयमं करोति, किन्तु नो प्रगल्भतेन धाष्टयं विदधाति-' किं संयमक्रियया प्रतिलेखनादिक्रियया च' इत्यादिरूपमौद्धत्यं नाचरति। उपलक्षणतया स न क्रुध्यति, नापि जातिकुलादिमानमावहति, कि वह जानता है कि हिंसादिक पापों से अथवा पूर्वोक्त कारणों से जीवों के ज्ञानावरणीयादिक कर्मों का बंध होता है, इसलिये ज्ञानावरणीयादिक कर्मों को तथा उनके कारणरूप सावध व्यापारों को वह भली प्रकार ज्ञ-परिज्ञासे जान कर प्रत्याख्यान परिज्ञा से उनका त्याग करता है। इस प्रकार वह कर्मपरिज्ञायी मुनि मन, वचन और काय से तथा कृत कारित और अनुमोदनसे उन सबका परित्यागी होता है । तथा -पचनपाचनादिकसे अपने आपको नवकोटिसे विशुद्ध रखता है, अथवा १७ प्रकार के संयम का आचरण करता है, इतने पर भी उसके अन्त:करणमें मानकी मात्रा भी नहीं आती है, अथवा-संयम क्रिया या प्रतिलेखनादि क्रिया के आचरण से क्या हो सकता है ? इस प्रकार की वह धृष्टता नहीं करता है। उपलक्षण से यह यह बात भी जानी जाती है कि वह मुनि इतना सब कुछ करता हुआ भी न कभी क्रोध करता है और न कुलादिक का गर्व ही करता है, न कहीं लुभाता है और न किसी की છે કે-હિંસાદિક પાપોથી અથવા પૂર્વોકત કારણોથી જેને જ્ઞાનાવરણીયાદિક કર્મોને બંધ થાય છે. આ માટે જ્ઞાનાવરણીયાદિક કર્મોને, તથા એના કારણરૂપ સાવદ્ય વ્યાપારોને એ સારી રીતે જ્ઞ–પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન–પરિજ્ઞાથી એને ત્યાગ કરે છે. આ પ્રકારે એ કર્મ પરિજ્ઞાથી મુનિ મન, વચન અને કાયાથી તેમજ કૃત, કારિત અને અનુમોદનથી આ બધાને ત્યાગ કરનાર હોય છે, તેમજ પાચન પાચનદિકથી પોતાની જાતને નવ કેટિથી વિશુદ્ધ રાખે છે. અથવા ૧૭ સત્તર પ્રકારના સંચમનું આચરણ કરે છે. આમ છતાં એના દિલમાં માનને લેશમાત્ર મોહ જાગતું નથી, અથવા સંયમકિયા અથવા પ્રતિલેખનાદિ ક્રિયાના આચરણથી શું થઈ શકે છે ? આવી ધૃષ્ટતા પણ તેના મનમાં જાગતી નથી. ઉપલક્ષણથી એ વાત પણ માનવામાં આવી છે કે એ મુનિ આટલું કરવા છતાં પણ ન તે ક્યારે ક્રોધ કરે છે કે ન તો જાતિ અને કુળ આદિનો ગર્વ કરે છે. ન તે કયાંય
શ્રી આચારાંગ સૂત્ર : ૩