________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ३ पयेऽपि यत्नं विदधाति किं पुनरचक्षुर्विषयरात्रावित्याशयः। एतदेव प्रकटयति'सदा शील'-मित्यादि, सदासर्वकालं शीलम् अष्टादशसहस्रशीलाङ्गरथं चारित्रं वा, अथवा शीलं पञ्चमहाव्रतसाधनभूतं गुप्तित्रयं सकलेन्द्रियदमनं कषायनिग्रहं वा संप्रेक्ष्य-ज्ञात्वा तमेव यावज्जीवमनुपालयेत् । उक्तञ्चमुनि दिन में भी देख-भाल कर समितिपूर्वक प्रवृत्ति करता है। दिन में भी जब वह यतनापूर्वक अपनी प्रत्येक क्रियाओंको करता है तो रात्रि में भी कि जिसमें चक्षुरिन्द्रिय का विषय कोई भी पदार्थ स्पष्ट रूपसे नहीं होता है, उसे अपने प्रत्येक प्रवृत्ति में यतना रखनी ही चाहिये। अतः रात्रि में विहारादि नहीं करना यह बात भी स्वतः सिद्ध हो जाती है। "सदा शीलं संप्रेक्ष्य श्रुत्वा भवेदकामोऽझञ्झः "-सर्वकाल १८ हजार शीलों के भेदों का, या चारित्र का अथवा पांच महाव्रतों के साधनभूत गुप्तित्रय, सकलेन्द्रियोंका दमन और कषायों का निग्रहरूप शीलका अच्छी तरह ज्ञाता बन उसका यावज्जीवन पालन करे। गुरुके निकट शीलके पालने का और उसके नहीं पालने का परिणाम जानकर वैषयिक इच्छाओं से रहित होकर माया, तृष्णा अथवा क्रोध से रहित होवे । ____भावार्थ-१८ हजार शील के भेद जो आगमों में प्रकट किये गये हैं, मुनिका कर्तव्य है कि उनका भली प्रकार पालन करे । ५ महाव्रत, ५ समिति और ३ गुप्सि, इस १३ प्रकार के चारित्र की आराપણ જાણી જોઈને સમિતિપૂર્વક પ્રવૃત્તિ કરે છે. દિવસે પણ જ્યારે તે યત્નાપૂર્વક પિતાની પ્રત્યેક ક્રિયાઓ કરે છે તો રાત્રીમાં પણ કે જેમાં ચક્ષુરિન્દ્રિયને વિષય કેઈ પણ પદાર્થ સ્પષ્ટ રૂપથી થતું નથી તેને પિતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં યત્ના રાખવી જોઈએ. એટલે રાત્રીમાં વિહાર આદિ ન કરવા એ વાત આથી સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે.
“सदा शीलं संप्रेक्ष्य श्रुत्वा भवेदकामोऽझञ्झः"-सात सा२ १२ શલેના ભેદને, અથવા ચારિત્રના અને પાંચ મહાવ્રતના સાધનભૂત ગુણિત્રય, સકલ ઈન્દ્રિયનું દમન અને કષાયેના નિગ્રહરૂપ શીલના સારી રીતે જ્ઞાતા બની તેનું જિંદગી પર્યત પાલન કરવું. ગુરૂની પાસેથી શીલના પાલનના અને નહિ પાળવાના પરિણામને જાણીને વૈષયિક ઈચ્છાઓથી રહિત બની માયા, તૃષ્ણ અને કોધથી રહિત થવું.
–અઢાર હજાર શીલના ભેદ જે આગમમાં પ્રગટ કરાયા છે તે માટે મુનિનું કર્તવ્ય છે કે તેનું સારી રીતે પાલન કરે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ, એવા તેર પ્રકારના ચારિત્રની આરાધના કરે. પાંચ મહાવ્રતોના
श्री. मायाग सूत्र : 3