________________
आचाराङ्गसूत्रे द्रव्यलिङ्गिनो दण्डिशाक्यादयः लोकम् अविरतलोकं परिज्ञाय-द्विविधपरिज्ञया ज्ञात्वा परिहत्य च पुनस्तमेव लोकं सावधव्यापारिणम् अन्वाश्रिताः तादृशलोकस्यैवानुसरणं कृतवन्तः। पचनपाचनादिव्यापारेभ्यः पूर्वमुपरम्य पश्चाचारित्रान्तरायो दयात्पुनरपि तमेव समारम्भवन्तं लोकमनुसरन्तः पाचनानुमोदनाभ्यां गृहस्थसदृशा एव भवन्तीत्याशयः ॥ सू० २ ॥ कर्मों के आनेके द्वार हैं, गृहस्थजनका कर्मों के आगमन का यह द्वार बंद नहीं होता है उसी प्रकार अविरति आदि से युक्त होने के कारण से दण्डि-शाक्यादिकों के भी कर्मों के आगमनके द्वार खुले ही रहते हैं। ये कर्मों के आस्रव से रहित उस अवस्था में नहीं हो सकते हैं। इसी तरह जो असमारंभी तो हैं, परन्तु पचन-पाचनादि कार्यों की अनुमोदनादि करते हैं वे भी गृहस्थतुल्य ही हैं, और चतुर्थ भंगमें उनका अंतर्भाव होता है, यह सूत्रकार प्रकट करते हैं-द्रव्यलिङ्गी मुनि दण्डिशाक्यादिक वगैरह ज्ञपरिज्ञासे अविरत लोक को जानकर और प्रत्याख्यान परिज्ञासे उसका परिहार कर फिर उसी सावद्य व्यापारी लोकका जो अनुसरण करते देखे जाते हैं, अर्थात्-ये प्रथम पचन-पाचनादि व्यापारोंसे अपने को निवृत्त करके भी पश्चात् चारित्र-अन्तरायके उदयसे उसी समारम्भशील लोकका अनुसरण करते हुए पाचन और अनुमोदन से गृहस्थतुल्य ही हो जाते हैं ॥सू०२॥ અવિરતિ આદિ કર્મોને આવવાનું એ દ્વાર છે. ગૃહસ્થજનને કર્મોના આગમનનું આ દ્વાર બંધ થતું નથી. એ પ્રકારે અવિરતિ આદિથી યુક્ત હોવાના કારણથી દંડી શાક્યાદિકેને પણ કર્મોના આગમનનાં દ્વાર ખુલ્લા જ રહે છે. એ કર્મોના આસવથી રહિત તે અવસ્થામાં બની શકતાં નથી. આ રીતે એ અસમારંભી તે છે, પરંતુ પચ-પાચનાદિ કાર્યોની અનુમોદના કરે છે, એ પણ ગૃહસ્થતુલ્ય જ છે. આથી ચતુર્થ ભંગમાં એમને સમાવેશ થાય છે. આમ સૂત્રકાર પ્રગટ કરે છે. આથી દ્રવ્યલિંગી મુનિ દંડી-શાક્યાદિક વિગેરે જ્ઞ–પરિજ્ઞાથી અવિરત લેકેને જાણીને અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી તેને પરિહાર કરીને ફરી–તે સાવદ્ય વ્યાપારી લોકોનું જ તે અનુસરણ કરતા દેખવામાં આવે છે, અર્થાત્ તે પચન પાચનાદિરૂપ વ્યાપારેથી પોતે નિવૃત્ત હોવા છતાં પણ પાછળથી ચારિત્ર–અંતરાયના ઉદયથી તે સમારંભશીલ લેકનું અનુસરણ કરતાં કરતાં પાચન અને અનુદનથી ગૃહસ્થતુલ્ય બની રહે છે. સૂ૦ ૨
श्री. मायाग सूत्र : 3