________________
आचारागसूत्रे द्वितीयभङ्गमाह-'य' इत्यादि, यः कश्चित् पूर्वोत्थायी चारित्रं गृहीत्वा पश्चानिपाती-चारित्रान्तरायोदयात् पश्चानिपतनशीलः। आचारात्पतितः शैलकः, लिङ्गात्पतितो नन्दिषेणकुमारः, दर्शनतः पतितो जमालिः, आचारतो लिङ्गतश्च पतितः पश्चात्कृतः, कश्चित्रिभिरपि पतितो भवतीत्यभिप्रायः, अयं च द्वितीयो भङ्गः। ___ यो नो पूर्वोत्थायी पश्चानिपाती-इति तृतीयभङ्गस्याभावादप्रतिपादनं मूले, उत्तिष्ठतो हि निपातो जायते, उत्थानप्रतिषेधे च कुतस्तरां निपातचिन्तेति बोध्यम् । ___ जो पूर्वोत्थायी तो है; परन्तु चारित्र ग्रहण कर के भी जो अपने गृहीत चारित्र से, पीछे चारित्र-अन्तराय के उदय से निपतनशील हैवह 'पूर्वोत्थायी पश्चान्निपाती' ऐसा द्वितीय भंग है। जैसे आचार से पतित शैलक राजऋषि हुए, लिङ्ग से पतित नन्दिषेण हुए, दर्शन से पतित जमालि हुए । आचार और लिङ्ग इन दोनों से पतित पश्चात्कृत हैं; जैसे कण्डरीकादि । कोई २ आचार, लिङ्ग और दर्शन इन तीनों से भी पतित हुए हैं।
जो पूर्वोत्थायी तो नहीं है परन्तु पश्चान्निपाती है। यह तृतीय भंग है । परन्तु इस भंग की संभावना ही नहीं हो सकती है। कारण कि जो पूर्वोत्थायी होगा उसी में निपात का विचार लागू होता है। जब वहां उत्थान का ही प्रतिषेध है तो फिर निपात की विचारणा वहां कैसे हो सकती है ? अर्थात्-चारित्र जिसने ग्रहण किया है उसी में पीछे यह उत्थानशील है या अनुत्थानशील है-इस प्रकार का विचार किया जा
જે પૂર્વોત્થાયી તે છે પરંતુ ચારિત્ર ગ્રહણ કરવા પછી પોતે ગ્રહણ કરેલ ચારિત્રથી આગળ વધી શકતું નથી અને અન્તરાયના ઉદયના કારણે નિપતનशाद छ-ते “ पूर्वोत्थायी पश्चान्निपाती " समद्वितीय मछ, म मायारथी પતિત શૈલક રાજઋષિ થયા, લિંગથી પતિત નર્ષિણ થયા, દર્શનથી પતિત જમાલી થયા, આચાર અને લિંગ, આ બનેથી પતિત પશ્ચાદ્ભુત છે, જેમ–કન્ડરીક આદિ. કેઈ કેઈ આચાર, લિ અને દર્શન આ ત્રણેથી પણ પતિત થયેલ છે.
જે પૂર્વોત્થાયી તે નથી પરંતુ પશ્ચાન્નિપાતી છે. આ તૃતીય ભંગ છે. પરંતુ આ ભંગની સંભાવના જ નથી, કારણ કે જે પૂર્વોત્થાયી હોય છે એમાં જ નિપાતને વિચાર લાગુ થાય છે. જ્યારે ત્યાં ઉત્થાનને જ પ્રતિષેધ છે ત્યાં પછી નિપાત અને અનિપાતની વિચારણા જ કઈ રીતે થઈ શકે ? અર્થાતુચારિત્ર જેણે ગ્રહણ કરેલ છે તેના વિષયમાં જ એ આગળ વધી રહેલ છે કે
श्री. मायाग सूत्र : 3