________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५. उ. २ सम्बन्धः । सर्वेषां प्राणिनां सुखमभिलषणीयं, दुःखं च परिहरणीयं भवतीत्यालोच्य कस्यापि दुःखं नोत्पादयेदित्याशयः। सर्वेषां जन्तूनां दुःखजनकाध्यवसायोऽपि भिन्नो भवतीति दर्शयति-'पृथगि'-त्यादि, इह-मनुष्यलोके संज्ञिलोके वा, मानवाःमनुष्याः पृथक्छन्दाः पृथग भिन्न छन्दः अभिप्रायो येषां ते पृथक्छन्दाः भिन्नरूचयो भवन्ति, यथा क्षीरपानं कश्चित्सुखाकरोति कश्चिच्च दुःखाकरोतीत्यादि, तथैव रत्नत्रयों की आराधना के लिये कटिबद्ध है वह अपना एक क्षण भी पञ्चविध प्रमाद के सेवन में व्यतीत न करे।समस्त जीवों को अपने समान मान कर कभी भी उनकी हिंसा आदि न करे । प्रत्येक प्राणी के शारीरिक मानसिक दुःखों को, तथा उनके कारणभूत कर्मों को, तथा सुख को जानकर उस्थित व्यक्ति कभी भी प्रमत्त न बने। तात्पर्य यह किसमस्त प्राणियों को सुख अभिलषणीय है और दुःख परिहरणीय है, ऐसा विचार कर किसी भी प्राणी को दुःखित न करे। ___संसार के समस्त प्राणियों के दुःखजनक अभिप्राय भी एकसे न हो कर भिन्न २ ही होते हैं; अतः सूत्रकार " पुढो" इत्यादि पदसे इसी बात को प्रदर्शित करते हुए कहते हैं कि इस मनुष्य लोक अथवा संज्ञिलोक में जितने भी मनुष्य और संज्ञि प्राणी हैं वे सब भिन्न २ अभिप्रायसंपन्न हैं । जैसे क्षीरपान किसी को सुखदायी होता है और किसी को दुःखदायी होता है, उसी प्रकार जो उपाय आदि किसी जीव को सुखप्रद होता है वही उपायादि अन्य जीव के लिये दुःखप्रद भी होता है। यह लोમેળવીને રત્નત્રયની આરાધના માટે તત્પર છે તે પિતાની એક પણ ક્ષણ પાંચ પ્રકારના પ્રમાદના સેવનમાં વ્યતીત ન કરે. સમસ્ત જીવોને પોતાના સમાન ગણીને કઈ વખત પણ તેની હિંસા આદિ ન કરે. પ્રત્યેક પ્રાણીના શારિરીક માનસિક દુઃખોને તથા તેના કારણભૂત કર્મોને તથા સુખને જાણીને ઉસ્થિત વ્યક્તિ કઈ વખત પણ પ્રમત્ત ન બને. તાત્પર્ય એ કે–સમસ્ત પ્રાણીઓને સુખ અભિ. લષણીય છે અને દુઃખ પરિહરણીય છે. એવું સમજીને કઈ પણ પ્રાણીને ही न ४२.
સંસારના સમસ્ત પ્રાણીઓના દુ:ખજનક અભિપ્રાય પણ એક પ્રકારના न डाय-मिन्न भिन्न ४ाना जाय छे भाटे सूत्रा२ " पुढो" त्याहि. પદથી આ વાતને સમજાવીને કહે છે કે-આ મનુષ્યલોક તથા સંઝિલોકમાં જેટલા પણ મનુષ્ય અને સંજ્ઞિ–પ્રાણી છે તે બધા ભિન્ન ભિન્ન અભિપ્રાય સંપન્ન છે. જેવી રીતે ખીરનું સેવન કઈને સુખદાયી હોય છે અને કેઈને દુખદાયી હોય છે, એવા પ્રકારે જે ઉપાય વગેરે કઈ જીવને સુખરૂપ હોય છે તે જ ઉપાય આદિ અન્ય જીવને માટે દુઃખદાયી હોય છે.
श्री. मायाग सूत्र : 3