________________
४६
आचाराङ्गसूत्रे
त्यादि, आस्रवसक्तिः = आस्रवेषु प्राणातिपातादिषु सक्तिः = सङ्गो यस्यास्ति स आस्रवसक्तिः = हिंसादिष्वभिसङ्गवान्, एवं पलितावच्छन्नः - पलितेन=आरम्भसमारम्भादिकर्मणा अवच्छन्नः = अवष्टब्धः - युक्त इत्यर्थः अपि च उत्थितवादम् - उत्थितः = रत्नत्रयसमाराधनाय समुद्यतस्तस्य वाद इव वादस्तं लोकवञ्चनार्थं प्रवदन्, 'अहमपि भगवदुपदिष्टसंयमाचरणार्थं शासनोद्भासनाय च तत्परोऽस्मी' - त्येवं ब्रुवन् प्रतिषिद्धामप्येका किविहरणादिकामनुतिष्ठतीति भावः । स सावद्यव्यापारमाचरंश्वेतस्येवं कैसे बढे, कैसे लोग मेरा सत्कार करें, किस विधि से मुझे उत्तम २ आहारादिक सामग्री का लाभ हो । यह आस्रवसक्ती - कर्मों के आस्रव के कारणभूत प्राणातिपातादिक कार्यों में आसक्तिवाला होता है। यह पलितावच्छन्न होता है। आरंभ-समारंभादिक कर्मोंका नाम पलित है। उससे युक्त होना सो पलितावच्छन्न है । यह उत्थितवाद का कथन करनेवाला होता है । रत्नत्रय की आराधना करनेके लिये उद्यत होनेका नाम उत्थित है । लोकों की वंचना के लिये इसका कहना सो उत्थितवाद है । इस उत्थितवाद को यह अपने में इस प्रकार से प्रकट करता है कि 'मैं भी भगवत्प्रतिपादित संयम की आराधना करने के लिये, और उस उस स्थान पर जिनशासन की प्रभावना के लिये कटिबद्ध हूं ' । तात्पर्य यह है कि इस प्रकार यह आगमनिषिद्ध एकाकिविहार करनेरूप मार्गका पथिक होता हुआ भी भगवत्प्रतिपादित संयममार्गके आराधक, और जिनशासन के प्रभावकरूप से अपनी ख्याति करता है । सावध પ્રતિષ્ઠા કેવી રીતે વધે, કેવી રીતે લેાકા મારૂં સન્માન કરે, કયા કાર્યથી મને ઉત્તમ ઉત્તમ આહારઢિ સામગ્રીના લાભ મળે ? તે આ આસ્રવસક્તિ હોય છે— કર્મોના આસવના કારણભૂત પ્રાણાતિપાતાદિક કાર્યમાં આસકિત ધરાવનાર બને છે. તે પલિતાવચ્છન્ન હેાય છે, આરંભસમાર ભાદિક કર્મોનું નામ પલિત થાય છે. તેનાથી યુક્ત થવું તે પલિતાવચ્છન્ન છે. ઉત્થિતવાદનું કથન કરનાર બને છે, રત્નત્રયની આરાધના કરવા માટે ઉદ્યત થવું તેનું નામ ઉત્થિત છે, લેાકેાને છેતરવા માટે અનેા ભાવ બતાવવે એ ઉત્થિતવાદ છે, આ ઉત્થિતવાદને તે પેાતાનામાં એવા પ્રકારે પ્રગટ કરે છે કે ‘હું પણ ભગવત્પ્રતિપાતિ સયમની આરાધના કરવા માટે અને તે તે સ્થાન પર જીનશાસનની પ્રભાવના માટે કટિબદ્ધ છું.’ તાત્પર્યં એ છે કે—આ પ્રકારે તે આગમનિષિદ્ધ એકાકીવિહાર કરવારૂપ માર્ગનો અનુગામી હાવા છતાં પણુ ભગવત્પ્રતિપાતિ સંયમમાર્ગીના આરાધક અને જીન શાસનના પ્રભાવકરૂપથી પાતાની ખ્યાતિ કરે છે. સાવદ્ય વ્યાપારો કરવા છતાં
શ્રી આચારાંગ સૂત્ર : ૩