________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १
छाया-अष्टभिः स्थानः संपन्नोऽनगारोऽर्हति एकाकिविहारप्रतिमामुपसंपद्य विहर्तु, तद्यथा-श्रद्धि पुरुषजातं (१), सत्यं पुरुषजातं (२), मेधावि पुरुषजातं (३), बहुश्रुतं पुरुषजातम् (४), शक्तिमत् (५), अल्पाधिकरणम् (६), धृतिमत् (७), वीर्यसम्पन्नम् (८), इति ।
भावतः प्रशस्ता एकचर्या रागद्वेषरहितस्य भवति, भावतोऽप्रशस्तैकचर्या न भवति, सा च रागद्वेषसत्त्वेन स्यात् , भावस्त्वेकचर्यायां रागद्वेषासत्त्वम् , तयोरसत्वे चाप्रशस्ताया अभावात्। द्रव्यतोऽप्रशस्तैकचर्या च गृहस्थपाखण्डिकादीनामवसन्नपावस्थादीनां शिथिलकर्मणामनुपदवक्ष्यमाणक्रोधाद्यष्टदोषवतां भवति । प्रकृते
रागद्वेषरहित साधुकी चर्या भावसे प्रशस्त चर्या है। जिसका भाव अप्रशस्त है वह एकचर्या (एकाकिविहारिता) नहीं कर सकता, क्यों कि उसकी एकचर्या रागद्वेषके सद्भाव से होती है। भावभेदवाली एकचर्या में राग और द्वेषका सद्भाव नहीं होता है, इस लिये इनके असत्त्व में अप्रशस्तता नहीं आती है । तात्पर्य यह है कि अप्रशस्त-एक चर्या में "भावसे अप्रशस्त एकचर्या " यह भेद नहीं घटित होता है, क्यों कि भावों में अप्रशस्तता राग द्वेषके सद्भाव से ही आती है। जहां राग द्वेष के अभाव से एकचर्या होती है वह भाव से प्रशस्त एकचर्या है। राग द्वेष के निमित्त को ले कर जहां एकचर्या है वह भावसे एकचर्या नहीं है। किन्तु अप्रशस्त एकचर्या ही है। द्रव्यसे अप्रशस्त एकचर्या गृहस्थों, पाखंडियों एवं साधुसमाचारी से शिथिल पासत्यादिकों तथा अनुपद कहे जानेवाले क्रोधादिक आठ दोष वालों के होती है। प्रकृत (प्रकरण ) में
રાગદ્વેષરહિત સાધુની ચર્ચા ભાવથી પ્રશસ્ત ચર્યા છે. જેને ભાવ અપ્રશસ્ત છે તે એકચર્યા. (એકાકિવિતારિતા) નથી કરી શકો, કારણ કે તેની એકચર્યા રાગદ્વેષના સદ્દભાવથી થાય છે. ભાવભેદવાળી એકચર્યામાં રાગ અને દ્વેષને સદ્ભાવ બનતો નથી, એ માટે તેના અસત્ત્વમાં અપ્રશસ્તતા આવતી નથી. તાત્પર્ય એ છે કે અપ્રશસ્ત એકચર્યામાં “ ભાવથી અપ્રશસ્ત એકચર્યા” એ ભેદ બંધ બેસતું નથી, કારણ કે ભામાં અપ્રશસ્તતા રાગદ્વેષના સભાવથી જ આવે છે. જ્યાં રાગદ્વેષના અભાવથી એકચર્યા થાય છે તે ભાવથી પ્રશસ્ત એકચર્યા છે. રાગદ્વેષના નિમિત્તને લઈને જ્યાં એકચર્યા છે તે ભાવથી એકચર્યા નથી, પરંતુ અપ્રશસ્ત એશ્ચર્યા જ છે. દ્રવ્યથી અપ્રશસ્ત એકચર્યા ગૃહસ્થ, પાંખડીઓ અને સાધુસમાચારીથી શિથિલ પાસસ્થાદિક તથા અનુપદ કહેવામાં આવવાવાળા કોધાદિક આઠ દોષોથી યુક્ત ને થાય છે. પ્રકૃત (પ્રકરણ) માં
श्री. मायाग सूत्र : 3