SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ • રાગ અને અશાતા થાય છે તેને ભાગવ્યા વિના છૂટકેાજ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફેરવાયું છે કે— “ ટાળમાળ ન અસ્થિ મેવો 'ટલે કરેલાં કર્મનાં ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. માણસનાં શરીરપર સાડા ત્રણ કરોડ રેશમ (=વાળ ) કહેવાય છે; અકેક રામમાં પાછુા છે રોગ કહે છે એ ઉપરથી આ શરીર કેટલા રોગનું ઘર છે તેના વિચાર કરી જુઓ ! જ્યાં લગી શાતા વેદનીય કર્મોનું જોર છે, ત્યાં લગી તેા અષા રોગ ઢાંકાઇ રહ્યા છે, પણ પાપના ઉદય ( પાપનું પરિપકવપણું ) થયું કે તરતજ કોઢ, ભગદર, જલંદર, અતિસાર, શ્વાસ, ખાંસી, તાવ, વંગેરે અનેક પેટના તેમજ લેાહી વગેરેના વિકારવાળા ભયકર રાગે! ઉત્પન્ન થઇ પીડા આપવા માંડે છે; આવે વખતે મન આકુળ વ્યાકુળ થઈને અનેક પ્રકારના સ'કલ્પ વિકલ્પ કરે છે. (૨) એ બધા રીગાને મટાડવા અનેક એસડા કરતાં, અનંતકાય એકેદ્રિયથી માંડીને પચેન્દ્રિય લગીના જીવાને, મારભ સમારંભ, છેદન ભેદન, પચન પાચન વગેરે ક્રિયાથી મારવાના અતઃકરણમાં વિચાર થાય, ફુગના ઉતાવળે નાશ કરવાની ચટપટી થાય, એ રોગની હાની અને વૃદ્ધિમાં હુ શેક થયા કરે, વળી એમ પણ થાય કે, હે પ્રભુ સ્વપ્નાંતરમાં પણ આવું દુઃખ ન હુ ઇત્યાદિ અભિલાષા ચાય એ પણ “ રાગાય નામે આર્ત્તધ્યાન ” છે, '' * कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि ॥ अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ ગરૂડપુરાણું. ૪૩૨ કાઢ વર્ષના એક કલ્પ થાય છે, એવા કરાડે કલ્પમાં કરેલાં કામેાનાં કુળ ભાગવ્યા વિના છુટકેા નથી
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy