SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભ ધ્યાન. ઉપર કહેલા ચાર ધ્યાનમાંથી પ્રથમ અશુભ ધ્યાનનું વર્ણન કરૂ છુ, કેમકે મેક્ષાથી જ પ્રથમ અશુભ ધ્યાનનું સ્વરૂપ સમજે તે તેનાથી બચવાને પ્રયત્ન કરી શકે અને શુભ ધ્યાનમાં પ્રવેશ કરી શકે. શ્લેક-અજ્ઞાતવસ્તુતવય, રાતરમના . स्वातन्त्र्यत्ति जन्ती, स्तदसध्यानमुच्यते ॥ શાનાર્ણવ, સર્ગ પ, વ્હે. ૧૯, અર્થ-જેણે વસ્તુનું યથાર્થ કવરૂપ જાણ્યું નથી, અને જેને આત્મા રાગ, દ્વેષ, મેહ વગેરે દુર્ગુણેથી પીડાય છે, એવી જેની જે સ્વતંત્ર પ્રવૃત્તિ છે તેને અપ્રશસ્ત કે અસહૃધ્યાન કહે છે. આ ધ્યાન જીવે ને વગર ઉપદેશે પિતાની મેળે જ થાય છે. કારણ કે અનાદિ કાળથી આવીજ વાસના ચાલી આવે છે. અશુભ ધયાનના બે ભેદમાંથી પ્રથમ આર્તધ્યાનનું સ્વરૂપ બતાવે છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy