SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ બળે નહિ. (૩ થી ૬) પુષ્પચરણુ, પત્તચરણ, બીજચરણ અને તંતુચરણ-ફૂલ, પાંદડા, બી, તથા કરોળિયાની જાળના તાંતણા ઉપર ચાલે છે છતાં તે બિલકુલ દબાય નહિ. (૭) શ્રેણિયણ=પક્ષીની પેઠે ઉડે, (૮) જંઘાચરણ=જાગને હાથ લાગતાં અને ૯૦ વિદ્યાચરણ એટલે વિદ્યાના પ્રભાવથી ક્ષણ માત્રમાં અનેક જન જાય. (૩) વૈકેય દિન ૧૧ ભેદ–(૧)અણિમાસૂમ શરીર બનાવે. (૨ મહિમા ચક્રવર્તિની અદ્ધિ બનાવે. (૩) લઘિમા હવાના જેવું હલકુ શરીર બનાવે. (૪) ગરિમા=વજના જેવું ભારે શરીર બનાવે. (૫) પ્રાપ્તિ પૃથ્વીપર રો થકો મેરૂ પર્વતની મૂ લિકાનો સ્પર્શ કરી લે. (૬) પ્રાકામ્ય=પાણ ઉપર પૃથ્વીની પેઠે ચાલે, અથવા પાણીમાં ડૂબકી મારી સમાઈ જાય તેમ પૃથ્વીમાં પેસી જાય. (૭) ઇશત્વ=તીર્થકરની માફક સમવસરણ વગેરે અદ્ધિ બનાવે. (૮) વશિત્વ=સર્વને હાલ લાગે. ૯) અપ્રતિઘાત પર્વતને ભેદી તેની અંદરથી નીકળી જાય. (૧૦) અંતર્ધાન અદ્રશ્ય થઈ જાય (૧૧) કામરૂપ ઈચ્છામાં આવે તેવાં રૂપ બનાવે, (૪) તપત્રકહિના ૭ ભેદ–(૧) ઉતપ-એક અપવાસનું પારણું કરી બે ઉપવાસ કરે, એને પારણે ત્રણ, ત્રણને પારણે ચાર, એમ જાવજીવ લગી ચડાવ્યે જાય તે ઉપગ્રત, જીવતરની આશા છેડીને જે તપ કરે તે ઉગ્ર તપ, અને એકાંતરા ઉપવાસ કરે તેમાં અંતરાય આવી જાય તે બેલે બેલે પારણું કરે, એમ ચડાવ્યે જાય તે અવસ્થિતાગ્ર તપ. (૨) દીનતતપે કરીને શરીર દુર્બળ થઈ જાય, પરંતુ શરીરમાંથી સુગંધ ક્યારણાને જેગ બને નહિ તેમજ બીજા કોઈ કારણથી ઉપવાસમાં ખતરાય આવી જાય તો વળી બેલે બેલે પારણું કરે, તેમાં પણ અતરાય બાવે તે તેલ તેલે પારણું કરે એ પ્રમાણે જાવજીવ ચડાવ્યે જાય.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy