SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ દર્શન વગેરે ગુણનું અસ્તિત્વ સદા છે જ તેથી તે સ્યાદ્ અસ્તિ’ કહેવાય. (૨) તે આત્મા ખીજા પદાર્થના દેશ, કાળ, ક્ષેત્ર, ભાવ એટલે દ્રવ્ય ચતુષ્ટયથી તપાસીએ તે નાસ્તિરૂપ છે. જેમકે જડતા એટલે અચેતનપણાથી રહિત હાવાથી સ્યાદ્ નાસ્તિ’ છે. (૩) તમામ પદાર્થોં પાત પેાતાની અપેક્ષાએ અસ્તિ રૂપ અને પર પદાર્થની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. જેમકે આત્મામાં ચૈતન્યની અસ્તિ છે અને જડતાની નાસ્તિ છે માટે એકજ સમયે ‘સ્યાદ્ન અસ્તિ નાસ્તિ’ હેવાય. (૪) પદાર્થનું ખરૂ સ્વરૂપ એકાંત પણે કહી ન શકાય કેમકે અસ્તિ કહે તે નાસ્તિના અને નાસ્તિ કહે તે અતિના અભાવ આવે આથી પદાર્થનું રૂપ જેવું છે તેવું એકજ સમયે (બંને ભાવથી) પ્રકાશી શકાય નહેિ. કેવળ જ્ઞાની મહારાજ એક સમયમાં ઉપરના અને ભાવ જાણી શકે છે પણ વાણી દ્વારા કહી શકે નહિ તે બીજા જ્ઞાનીઓનું તે શું ગજુ? આવી સ્થિતિને લીધે પદાર્થ ને‘સ્યાદ્ અવકતવ્ય” કહેવાય. (૫) એકજ સમયમાં આત્માતે વિષે પોતાના તમામ પર્યાયના સદૂભાવ ચાલુ રહેલા છે એટલે અસ્તિત્વ છે અને તેજ સમયે પરપર્યાયાના સદ્ભાવ નથી એટલે નાસ્તિત્વ છે, વળી ખ'ને ભાવ એકજ વખતે કહી પણ ન શકાય, અસ્તિ કહે તે નાસ્તિના અભાવ આવે, અને તેથી મૃષાવાદ ગણાય માટે ‘સ્યાદ્ અસ્તિ અવકતવ્ય” કહે છે. (૬) એજ પ્રમાણે નાસ્તિ કહે તેા અસ્તિને અભાવ આવે માટે નાસ્તિ કહી શકાય નહિ આથી * “ સ્થાત્ ” અગર “ સ્યાદ્ ” એ શબ્દને અર્થ “ હાવું ” અથવા ‘હા, એમ પણ હાય ” એવે! થાય છે, tr ,, *આત્માનું ધ્યાન કેની પેઠે ધરવું તે વિષે એક કવિ કહે છે કે :~ પાળીદારી મ, અહ નટવર વૃતમ, જાજો જાતા, સતી પતિ દારૂ, ગૌ વચ્છ, વા માત, ોમાં ધન, નવી સૂર્ય, પપૈયા મેહાર; कोकिल अंब. ने सायर चंद्रज्यों, हंसोदधि मधु मालती ताइ, " भयवंत सरण, आयंको औषधि, अमोल निजात्मत्यों नितध्याइ ॥ १ ॥ ·
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy