SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતી છવની ૧૦ પ્રકારની રૂચિ. | (૩) નિસગ (૨) ઉપદેશ (૩) આજ્ઞા (૪) સૂત્ર (૫) વીજ (૬) અભિગમ (૭) વિસ્તાર (૮)કિયા (૯) સંક્ષેપ (૧૦) ધર્મ, - આ પ્રમાણે શાસ્ત્રમાં સમકિત વિષે અનેક પ્રકારે વર્ણન કરેલ છે તેનો વિસ્તાર સૂત્રો કે સૂત્ર સહાયક ગ્રંથોમાંથી અગર ગુરુ સંગે જાણી લેવો * સમકિત જ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. ધર્મ અંગીકાર કર્યા પહેલાં સામકિતની ખાસ જરૂર છે. મારા તમારા છ કરોડ મેરૂ પર્વત જેવડા રહાણ, મુહપતી, પાત્ર અને ગુચ્છાના ઢગલે થાય તેટલી વાર સમકિત વિનાનું સાધુ શું લીધું અને પાળ્યું પણ દુઃખને અંત આવ્યો નહિ ને સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. 1. તપ, જપ, કરણ, જ્ઞાન , સમકિત વણ ગણ ફેક; - - મુડદા પર શણગાર સમ, સમજ, કહે ત્રિલોક, | માટે, હે ભવ્ય જીવ! સમ્ભત્વરૂપ-શ્રદ્ધારૂપ રત્નને ઘણું કાળજીથી સંભાળ એ રત્નને સંભાળવા સારૂ ભગવાન મહાવીર પ્રભુએ આચારાંગમાં જે સોનેરી હિત શિક્ષા દીધા છે. તેમાંથી કેટલાક સાર નીચે પ્રમાણે " (૧) નાના મેટા કોઈ પણ પ્રાણીને કિંચિત માત્ર દુઃખ ન દેવું. - (૨) મિથ્થા દ્રષ્ટિઓના ઠાઠમાઠથા મેહિત ન થવું. . (૩) સમ્યક ધમ આદરવા માટે પ્રમાદ છોડો. . (૪) મિથ્યાત્વી જીવને જે કર્મ બાંધવાના હેતુ છે તે સમકિતી જીવને કર્મ છોડવાના હેતુ થાય છે. . (૫) હિંસાને દુઃખરૂપ ગણે, શરીર પર મમત્વ ન ધરે, ધમતરા ને જાણે, નિષ્કપટી રહે અને કમે તેડવામાં સાવધ રહે તે સમ્યફવી. . (૬) મેક્ષ તરફ સદા દ્રષ્ટિ રાખવી. . (૭) કરેલાં કર્મનાંજ ફળ ભોગવાય છે. • ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ મા અધ્યયનની ૨૫૭-૫૮ ની ગાથામાં 'પણ કહે છે કે – '
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy