SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ કાળના માત્ર વિચાર કરતાંજ માટા મોટા ઇંદ્ર અને રાજાએ જેવા પણ પેાતાની પદવીપરથી નીચે પડી ગયા છે તે બિચારા ક્રીડા જેવા માણસની શી વાત! એક માણસ વગડામાં સૂતા હતા ત્યાં અચાનક ત્યાં રાત્રે દાવાનળ લાગ્યા. એ દાવાનળે આ માણસને ચારે તરફથી ઘેરી લીધા. ગરમી લાગતાં તરતજ જાગૃત થઈ એક ઝાડ ઉપર ચડી મેઠા. ચારે તરફ જંગલી જાનવરોને મળતાં જોઈ હસવા માંડયે તેમજ ખેલવા મડયા કે જુએ, આ મળી ગયા ! એ. મરી ગયું ! પણ મૂર્ખ એમ નથી સમજતા કે હું બેઠોછું એ ઝાડ ખળ્યું કે મારી પણ એવીજ દશા થશે. સારાંશ કે એ જેવી રીતે જગન્ના જીવા મરે છે તેવી રીતે આપણે પણ મરશુંજ એમાં જરા પણુ શક નથી. ખાપ, દાદા, વગેરે પણ ધન કુટુંબ વગેરેથી પેાતાને અચાવ કરી શકયા નહિ અને મરણુ શરણુ થયા તા તું કેવાક સમર્થ ને મળવાન છે કે ખચી શકીશ. એ નિશ્ચય સમજી લે કે મરતી વખત સર્વ સ્વજત આપણી પાસે મેઢાં ફાડી ઉભાજ રહેશે, તમામ સ`પત્તિ પાતપોતાની જગાએ પડીજ રહેશે, અને ચિત મુનિના કહ્યા પ્રમાણે એક દિવસ સૈાની એવી દશા થશે. गाथा - जहेह सिहो व मिअं गहाय, मचू नरं णेइहू अंतकाले, तस्स माया व पिया व भाया, कालंमि तम्मं सहरा भवंति . ઉત્તરા૦ ૧૩ ગાથા ૨૨. અ—જેવી રીતે વનમાં ફરતાં રહેતાં હેરણનાં ટાળાંમાંથી એક હરણ ને સિંહ પકડીને લઈ જાય છે, અને તે વખતે બધાં હરણા થરથર થરથર કાંપતાં પોતાના જીવ ખચાવવા જ્યાં ત્યાં ભાગી જાય છે, તેવી રીતે કુટુંબનાં ઢાળાંમાં રહેલા માણસને
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy