SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ २०३ पति, कोरे सनस भने छे छेवटे यय सभपाय' * प्रभाव હતાં ઘટતાં તે સામગ્રીઓને અહીં જ પ્રલય થાય છે અથવા અહીં પડતી મૂકી જીવ પોતે આવ્યું હતું તે એક્લે આગળ જાય છે. આ તમાસો કંઈ એક વખતમાં પૂરે થતું નથી પણ અનંત બાળથી આમને આમ ચાલ્યું આવે છે અને ચાલ્યું જશે. મળવું અને જૂદું પડવું એ પુદગળને ધર્મ છે તે રહેવાને જ સારાનું પાછું, માઠાનું સારું, નવાનું જૂનું અને જૂનાનું નવું, એ રૂપાંતર થવાને પુદુગળને જે સ્વભાવ છે તે પ્રત્યક્ષતાથી અથવા પક્ષતાથી-થયાજ કરે છે. આ તમાસે જોતાં છતાં તેને નિત્ય માની તેમાં જે લુબ્ધ રહે છે તેનાથી વિશેષ આશ્ચર્ય બીજું શું? ... * , २१मा, सवितव्यता, म धमने पाय माना। પરિગથી તમામ કાર્ય થાય છે. * संपतही गडी छांडी, सुंदरही मांडी छांडी, रसोइ चडी छांडी, स्वप्नासो हो गयो । ठाढे दास दासी छांडे, घोडे घास खाने छांडे, यार आसपास छांडे, अपने मते गयो बुढे मात पिता छांडे, भाई विलविलाट छांडे, बेटे अरडाट छांडे, सबको दुःख दे गयो; देवीदास अंत समय, एकहु न आयो साथ, देखो भैया अपनो, कियोसो साथ ले गयो. ॥१॥ माताहि पुकारे पुत, रोवतहै छाती कूट, बापहु कहत मेरो, नंदन कहां गयो; . भाई हु कहत मेरी, बहां आज दूर भई, बेन कहत मेरो, वीर दुःख दे गयो; सामनी कहत मेरो, शीश शिरताज कहां, इतने के देखत, आप एकलो बह गयो। देवीदास अंत समय, एकहु न आयो साथ, देखो भैया अपनो, कियोसो साथ ले गयो. ॥२॥
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy