SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ પ્રાપ્ત કરાવી ધર્મમાં સંલગ્ન કરે. (૨) આ અલ્પજ્ઞ જીવે છે, તે લાલચમાં પડે તે ધર્મ વૃદ્ધિ કરે એવે વખતે, દેવતાદિકની રિદ્ધિ સિદ્ધિ, ભોગ વિલાસ, વૈકેય વગેરે શક્તિ, દીર્ધ આયુષ્ય, નિરોગી કાયા, ઉત્તમ આહાર વગેરે સુખનું વર્ણન કરે. જે જી વિશેષતાથી અને નિર્દોષપણે ધર્મકરણ કરે છે, તેને જે ઉત્તમ-તમ સુખ મળે છે તે જણાવે. પણ જે સંસારના કામ ભેગમાં લુબ્ધ રહે છે, પાપારંભ કરે છે, તે નરકમાં જઈ દુઃખ ભેગવે છે. નરકની ક્ષેત્રવેદના, પરમાધામી દેવે જે દુઃખ આપે છે તે, અહીંના ક્ષણિક સુખ સારૂ સાગરેપમ જેટલા કાળ લગી દુઃખ ભેગવવું પડે તે, વગેરે વગેરે ભંયકરતા છે તે સમજાવે જેથી પાપને છેડી ધર્મના માર્ગમાં ઉદ્યમી થાય (3) बन्धनानि खलु सन्ति बहूनि, प्रेमरज्जुकृतबन्धनमन्यत् । दारुभेदनिपुणोप षडंघ्रि, निष्क्रियो भवति पंकजकोशे ॥ ચાણક્ય નીતિ, અર્થ–સવ બંધનથી પ્રેમનું બંધન અતિશય કઠણ છે. ભમરે લાકડા જેવા કઠણ પદાર્થને છેદી નાખે છે, પણ કમળ કમળના ફૂલમાં પ્રેમરાગના બંધનથી ફસીને મરી જાય છે! એ દાખલ પ્રત્યક્ષ જોવા જેવું છે “ જેવા પરમજ્યા વધા” અર્થાત્ આ જગલમાં પ્રેમ રાગ (નેહપાશ) જેવું બીજું એ કે બંધન નથી. પ્રેમરાગરૂપી ફસામાં ફસાયેલે જીવ પિતાનું સુખ દુઃખ, સારા નરસાને વિચાર કઇ કરતું નથી. સ્વજન મિત્રેના પ્રેમ બંધનમાં તેમના પિષણ અ અનેક આરંભ કરાય છે. પણ તેમાં પિતાને સ્વાર્થ જરા પણ વાત નથી. જુઓ, જ્યારે કેત્રી મોકલે છે, તે ટાણે કેટલો બે પરિવાર લેગ થાય છે પણ જ્યારે સંકટ આવી પડે ત્યારે વજન મિત્રને કહયત્રી મેકલી હોય તે કેટલા આહશે!
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy