SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ (૩) જેવી રીતે ખુરસાણો આંખઢીનુ ડ કે જેના ઉપરના ભાગમાં ઢુંઢાં નીકળે અને નીચે શાખા પ્રતિશાખાથી ચાલે; તે પ્રમાણે ઉપરનું શરીર તેા અશેાનિક અને કમરથી નીચેનું શરીર ાણ નિક લાગે તે સાદિ સ્થાન. (૪) વામનરૂપ એટલે રીંગણુ શરીર હેાય તે • વામન સંસ્થાન ’ (૫) પીઠમાં તથા છાતીમાં કુમડુ શરીર હોય તે જ સ’સ્થાન* * (૬) ગાઁ મળેલા મુડદાની પેઠે બધું શરીર ખરાબ હોય તે ‘હુડ સસ્થાન, ’ નરક, પાંચ સ્થાવર, ત્રણ વિકàદ્રિય, અને અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય એ જીવાને આ છ સંડાણુમાંથી એક હુંડ સસ્થાન પ્રાપ્ત થાય છે; અને સ` દેવતા, તીર્થંકર, ચક્રવર્તિ, ખળદેવ, વાસુદેવ, આદિ ઉત્તમ પુરૂષોને એક સમ ચરસ સસ્થાન હોય છે. ત અજીવનાં પાંચ સસ્થાનઃ-(૧) વ⟩-બધી તરફથી ગાળ એટલે હૈં લાડુ જેવું, (ર) ત્રાંસુ=ત્રણ ખુણી એટલે ત્રિકાણાકૃતિ > સિ`ઘેાડા જેવું, (૩) ચેારસ = ચાર ખુણી ખાજોઠ ] જેવું, (૪) પરિમલ=ગાળ ૦ ચૂડી જેવું, અને (૫) આય’તસ= | લાંબું લાકડી જેવું. આ પાંચ સસ્થાનવાળા આ જગતમાં અનેક અજીવ પદ્મા છે. વટ્ટ સંસ્થાનવાળા એટલે વાટલા આકારના, વૈતાઢ પર્વત વગેરે; ત્રાંસા અને ચારસ આકારનાં, કેટલાક દેવતાનાં વિમાન વગેરે; તથા પરિમડલ આકારના, દ્વિપસમુદ્રાદિક છે. તે; એમ અનેક ખીજા પદાર્થ જાણવા. આ સંસ્થાન ( સઢાણુ ) નું જે વર્ણન કર્યું તેવા આકારના સર્વ પદાથા માં આપા જીવ અનત વખત ઉપજીને મરણ પામી આન્યા છે.--અર્થાત્ સર્વ પ્રકારના ઉંચ નીચ સસ્થાન વાળી વસ્તુના માલિક બની આવ્યે છે, અને તે તમામ વસ્તુને ભાગવીપણુ આવ્યા છે, હવે અરેરે જીવ! અહીં તને પુણ્યદયથી તારા શરીરનું ર
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy