SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ લાંબી ત્રસનાળ છે, તેની અંદર રસ અને સ્થાવર અને પ્રકારના જીવ છે. બાકીના સર્વ લેકમાં એકલા સ્થાવરજ જીવ ભરેલા છે. ત્રસનાળને નીચેને વિભાગ એટલે સાત રાજુ જેટલી, ( ઉંધા દિવા જેવી) જગ્યા જેને અધલક કહે છે તેમાં સાત નરક સ્થાન છે. ત્યાં પાપની અધિકતા હોય છે. જીવ ત્યાં ઉપજીને કરેલાં કર્મનાં અશુભ ફળ દુઃખી થઈ ભગવે છે. મધ્યમાં બને દિવાની સંધી મળે છે–ભેગા થાય છે ત્યાં ગોળાકાર ૧૮૦૦ જેજના ઉચી જગ્યા છે. તેને “મધ્ય” (તિરછ) લોક કહેવામાં આવે છે. તે તિરછા લેકની મધ્યમાં એક લાખ જજન જેટલે ઊંચે અને નીચે દશ હજાર જોજન પહેળે (મલથંભ જે) મેરૂ પર્વત છે. તેની ચારે બાજુએ ગેળ (ચૂડી જેવ) એક લક્ષ જનને લાંબો પહોળે (ગાળ) “જંબુદ્વિપ છે. તેની બહાર ચારે તરફ (ચૂડી જેવો) ગેળ બે લક્ષ જન પહેળે “લવણ સમુદ્ર છે. તેની ચારે બાજુએ તેજ ગેળ ચાર લક્ષ એજન પહેળે “ધાતકી ખંડ દ્વિપ છે. તેની ચારે બાજુએ આઠ લક્ષ જોજન પહેળે “કાલોદધ” સમુદ્ર છે તેની ચારે કેર ૧૬ લક્ષ જોજન પહેળે “પુષ્કર દ્વિપ” છે. આમ એકેકને ચારે બાજુ ફરતા ફરતા અને પહેળામાં એકેકથી બમણું અસંખ્યાત દ્વિપ અને અસંખ્યાત સમુદ્ર સર્વ ચુડી (બંગડી) ના સંસ્થાને (આકારમાં) છે. મેરૂ પર્વતની જડમાં સમ ભૂમિ છે, ત્યાંથી ૭૯૦ એજન ઉપર તારા મંડળ, ત્યાંથી ૧૦ જોજન ઉપર સૂર્યનું વિમાન છે ત્યાંથી ૮૦જન * પુષ્કરદિપના મધ્ય ભાગમાં ગોળાકાર (ચૂડી જેવો) માનુક્ષેત્ર પવત છે. આથી પુષ્કર દ્વિપના ચૂડાકારે ગોળ બે ભાગ પડે છે. જંબુદ્વિપ, ઘાતકી ખંડ દિપ, અને “પુષ્કરા દિપ એમ ગણ ભાગમળીને “અઢીદિ૫” કહેવામાં આવે છે અને તેની અંદરજ મનુષ્યની વસ્તી છે. * ચન્દ્રમાનું વિમાન સામાન્યપણે ૧૮૦૦ કાશ (ગાઉ) પહેલું છે, જ્યારે સૂર્યને ૧૬o0 ગાઉ પહોળો; અને ગ્રહ નક્ષત્ર તારામાં વિમાન જઘન્ય ૧૨૫ કેશ, ઉત્કૃષ્ટ ૫૦૦ કેશ પહોળાં છે. ૧૬ લક્ષ ગાઉ સુર્ય તથા ૧૭ લાખ ૬૦ હજાર ગાઉ ચન્દ્રમા પૃતીથી ઉંચો છે. એમ મિથ્યાત્વ ખંડન સુત્રમાં લખેલું છે,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy