SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ--પિશાબ ભેળે કરી આખી રાત રાખે છે. (૧૭૬) પ્ર૭- ૨૪ વર્ષનું છોડ શાથી રહે? ઉ૦-તીવ્ર ભાવથી વિષય ભોગ ભોગવવાથી અને ગર્લને ગાળવાથી.. (૧૭૭) પ્રહ–હમેશાં શરીરમાં બળતરા શાથી થાય? ઉ--લેનું મર્દન કરાવવાથી, અને શરીરપર બહુજ અસર તથા લેપ લગાડવાથી. (૧૭૮) પ્ર–-વાંઝણું સ્ત્રી શાથી થાય? ઉ૦–કૂલનું અત્તર કાઢવાથી, તથા મનુષ્ય અને પશુનાં બચ્ચાં મારવાથી. (૧૭૯) પ્ર—ઘણી બાઈડીએને પરણ્યા છતાં પુત્ર કેમ ન થાય? - ઉ–ઘણી વનસ્પતિને રસ કાઢવાથી. (૧૮) પ્રહ–હલાલખોર શાથી થાય? ઉ૦-બહુ જલચર ને મારવાથી તથા કસાઈનાં કર્મ કરવાથી, (૧૮૧) પ્ર--શકિત છતાં ધમાં કરણી કેમ ન બને? ઉ –મમઈ એટલે ઘણાં માણસનું લેહી કાઢયું હોય તે. (૧૮૨) પ્રવ –શરીર ભારે શાથી થાય? ઉ૦-આસવ, શરાબ કે દારૂ બહુ પીધે હોય તે. (૧૮૩) પ્ર–ગર્ભમાં આડું બાળક શાથી આવે? ઉ૦–સાધુને માથે આળ ચડાવે, શુદ્ધ આહાર લેનાર સાધુને અશુદ્ધ આપે તે ગર્ભમાં આડું આવે. (૧૪) પ્રવે--નરકમાંથી અગર તિર્યંચમાંથી અકામ નિર્જરા વગર મને ભૂખ વગેરે દુખ સહન કરવાં તે) કરીને મનુષ્ય થયે હેય તે? ઉ–તે મનુષ્ય પ્રથમ દુઃખી થાય અને પાછળથી - સુખ ભેગવે. વળી તેને શીર કલંક આવે, સજા પણ ભેગવે પણ 1 ભાખર ઈનસાફ થતાં નિર્દોષ ઠરી છૂટે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy